વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે સાંસદ પરબત પટેલે ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ખુલાસો...

‘અંગત ન્યૂઝ છે. સેમસંગ સાથે ૯ વર્ષની યાદગાર યાત્રા બાદ મેં હવે નવા પડકાર તરફ પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો છે. કંઇક નવું જ શરૂ કરવું છે. ગેલેક્સી વોચથી ગીયર...

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલોજમાં ૨.૧૮ કરોડની ઠગાઈ કરવા બદલ કોલેજના પૂર્વ આચાર્ય સહિત ત્રણને બરતરફ કરવામાં આવ્યા છે 

 ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન વચ્ચે સરપંચો પછી ભાજપના નેતાએ જ હોસ્પિટલની લાઈનમાં ૩૦ જણાંએ જીવ ખોયાનું સ્વિકાર્યુ છે. કમળછાપ લેટરપેડ ઉપર લખીને શનિવારે જાહેર પણ કર્યુ છે. સ્વજન ગુમાવ્યાની વેદના વચ્ચે હિંમતનગર સિવિલમાં ટેસ્ટિંગ માટે આવેલા...

આઇઆઈટી ગાંધીનગરમાં બીટેક ઇન કેમિકલ એન્જિનિયરીંગમાં સ્ટડી કરતી ૧૮ વર્ષની નિલાંશી પટેલે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં એટલે સતત ત્રણ વાર પોતાના નામે ‘લોંગેસ્ટ હેર’નો...

સેલ્સટેક્ષની ચોરી અટકાવવાના હવે ચેકપોસ્ટો બંધ કરી હાઇવે ઉપર સ્ક્વોડ ગોઠવવામાં આવી છે. જો કે આ સ્કવોડના કેટલાક ભ્રષ્ઠ અધિકારીઓ સેલટેક્ષ ચોરીના નામે લાખો રૂપિયાનો તોડ કરી સરકારને જ ચૂનો લગાવી રહ્યા છે. 

ગુજરાતના જુદાજુદા પ્લાસ્ટિક સર્જન્સ પાસે 20 પુરુષો સ્ત્રી બનવાની સર્જરી કરાવવા લાઈનમાં છે. જેમાં ડૉક્ટરોથી લઈ બિઝનેસમેનનો સમાવેશ થયો છે. 

સાહેબ લગ્ન થતાં ન્હોતા અને ઉંમર વધતી જતી હતી છેવટે લગ્ન માટે સવાલાખ રૂપિયા આપી ને પરણાવા માટે મહારાષ્ટ્રથી છોકરી લાવ્યો, હવે પરણવાનું તો દૂર મારે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ શબ્દો છે પોલીસ સ્ટેશનમાં ઉભેલા શોભાજી ઠાકોરના.

મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ફૂલની પાંખડી જેવી કોમળ બાળકીને લઇને પિતાને નર્મદાની કેનાલમાં પડતું મુક્યું હતું.સદભાગ્યે નજીકમાંથી પસાર થઇ રહેલા ૫૦ વર્ષના...



to the free, weekly Gujarat Samachar email newsletter