ગુજરાત જ નહીં, કચ્છ, સુરેન્દ્રનગર મોરબી, દ્વારકા સુધી તીડ આવી શકે છે

એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર સુધી તીડના ત્રાટકવાની...

રોજ ૧ લાખ માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણઃ માધાપરના જૈન - દરજી યુવાઓને મુખ્ય પ્રધાને અભિનંદન આપ્યા

માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના આશરે ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહીવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરે છે. કોરોના વાઈરસ સંક્રમણને ફેલાતું અટકાવવા કાર્યરત આ મૂક સિપાઇઓને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં વીડિયો...

લોકડાઉનમાં સવારથી સાંજ સુધી કામકાજ કરવાની છુટ ભુજમાં અપાઇ છે ત્યારે ભુજમાં ૧૫મી મેએ એક વાડીમાંથી જુગાર ક્લબ પકડાઇ હતી. આરોપીઓ છેક ભુજથી તો કોઇક નખત્રાણાથી વાડીએ પહોંચતી વેળાએ રસ્તામાં કોઇ રોકયો નહીં હોય તેવો સવાલ ખડો થયો હતો, પણ આ પૈકીના અમકુ...

મોટી હમીપર ગામના વાડી વિસ્તારમાં ૧૦મી મેએ ભરબપોરે ગરમીમાં ૧૫ જણાંના ટોળાએ જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને રહેંસી નાંખ્યા હતા. દેશી દારૂનો ધંધાર્થી ધમો કોલી અને અખા જેસંગ ઉમટ વચ્ચે અગાઉ દારૂની બાતમી આપવાનો વહેમ રાખી ગામના જ કોળી અને...

એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે...

હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...

માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના આશરે ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહીવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરે છે. કોરોના વાઈરસ સંક્રમણને...

લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા....

તાજેતરમાં મુંબઇ તેમજ અન્યે ફસાયેલા કેટલાક ઉત્તર ગુજરાતના લોકો અને કચ્છવાસીઓએ લોકડાઉનમાં રણ વાટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યાં હતાં. સૂકુંભઠ્ઠ - ભેંકાર રણ પણ જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તેવી ચહલપહલ અહીં શરૂ થઈ ગઈ હતી....

ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી...to the free, weekly Gujarat Samachar email newsletter