માલ્યાને હવે યુકેની કોર્ટનો આંચકોઃ લંડનના આલિશાન ઘરમાંથી કાઢી મુકાશે, સ્વિસ બેંક કબજો લેશે

ભારતીય બેંકોની સાથે રૂ. ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરીને બ્રિટનમાં આશરો લઇ રહેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ભારતની જેમ સ્વિસ બેંક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે સેન્ટ્રલ લંડન ખાતેના લક્ઝુરિયસ ઘરમાંથી...

પાસપોર્ટ રેન્કિંગમાં ભારત ૮૩મા ક્રમેઃ ભારતીયો ૬૦ દેશોનો વિઝા ફ્રી પ્રવાસ કરી શકે

વિશ્વના સૌથી સારા અને ખરાબ પાસપોર્ટ ધરાવતા દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી ખરાબ પાસપોર્ટવાળા દેશોની યાદીમાં પાકિસ્તાનનું ૧૦૮મા ક્રમે છે. જ્યારે ભારતે તેની રેન્કિંગમાં સાત સ્થાનના સુધારા સાથે ૮૩મો ક્રમ મેળવ્યો છે. ગયા વર્ષે ભારત ૯૦મા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે મર્સીડીઝ મેબેક-૬૫૦ બખ્તરબંધ વાહનોના સજ્જ કાફલામાં પ્રવાસ કરતા જોવા મળશે. વડા પ્રધાન મોદી તાજેતરમાં જ નવી મેબેક ૬૫૦માં પહેલી...

દાયકાઓથી વિકાસ માટે ઝઝૂમી રહેલા જમ્મુ-કાશ્મીરનું રિઅલ એસ્ટેટ સેક્ટર હવે વિકાસના પંથે હરણફાળ ભરે તે દિવસો દૂર નથી. રાજ્યમાં હિરાનંદાની ગ્રૂપ, સિગ્નેચર ગ્લોબલ,...

રાજસ્થાનનું જોધપુર શહેર પ્રવાસન સ્થળ તરીકે દુનિયાભરમાં જાણીતું છે, પરંતુ આ જિલ્લાનો શેરગઢ તાલુકો અનોખા કારણસર જગવિખ્યાત થયો છે. શેરગઢ સહિતના આસપાસના કેટલાંક...

વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીથી આઘાતજનક સમાચાર આવ્યા છે. શનિવારે - ૨૦૨૨ના નૂતન વર્ષની વહેલી...

ઈંગ્લિશ કોર્ટ ઓફ અપીલે એવિયેશન ઈન્ડસ્ટ્રી સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચુકાદો એર ઈન્ડિયા લિમિટેડની તરફેણમાં આપ્યો છે. અગાઉ પેસેન્જર સાથેના વિવાદમાં ડિસ્ટ્રિક્ટ...

અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...

મહાનગરના રિસર્ચર નીના ગુપ્તાએ આ વર્ષે યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન એવોર્ડ જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે અપાતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ...

અમેરિકી ઇ-કોમર્સ કંપની એમેઝોનને ભારતમાં બેવડો ઝાટકો મળ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્યૂચર કૂપન્સ વચ્ચે ૨૦૧૯માં થયેલી ડીલ સસ્પેન્ડ...

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...to the free, weekly Gujarat Samachar email newsletter