આ આજનું કાશ્મીર છે... ફાયરિંગ થતાં દુકાનદાર અને ખચ્ચરવાળા પર્યટકોની મદદે દોડ્યા

‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો...

પાક.નો ગભરાટઃ ભારત ગમે ત્યારે હુમલો કરશે જ

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની...

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવેલો એશિયાનો સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન આજકાલ રાજ્યની મુલાકાતે આવતા સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ભારતના પ્રવાસે આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના બાળકોએ નરેન્દ્ર મોદી...

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે....

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયાનું મોત થયું છે. જ્યારે ભાવનગરના વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને હાથમાં ગોળી વાગતાં સારવાર હેઠળ ખસેડાયા છે.

પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી...

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના...

ભારતની ચાર દિવસની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સોમવારે પત્ની ઉષા અને ત્રણ સંતાનો ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે પાટનગરની...

ભારતની આગવી ઓળખ સમાન બે પ્રાચીન ગ્રંથો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ભરત મુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’નો વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થા...

પહેલગામ આતંકી હુમલાના પગલે વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને મંગળવારે જ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પૂર્વે વડાપ્રધાને એક્સ પર ટ્વીટ...

પહેલગામમાં બનેલી આતંકી ઘટના સાથે સંકળાયેલી ધ્રુજાવી દેતી વાતો હવે બહાર આવી રહી છે. આ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ પહેલા એક પ્રવાસીને તેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter