અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

લદ્દાખની રાજધાની લેહમાં સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માગ અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગને લઈ ચાલી રહેલા આંદોલનને ભડકાવવાના આરોપ હેઠળ પોલીસે સોશિયલ એક્ટિવિસ્ટ...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે...

એશિયા કપની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે કચડીને ચેમ્પિયન બનેલા ભારતને બીજા દિવસે પણ ચેમ્પિયનની ટ્રોફી ના મળતા વિવાદ થયો છે. ભારત અને પાકિસ્તાન...

ભારતે અગ્નિ પ્રાઈમ બેલેસ્ટિક મિસાઈલનું પહેલીવાર ટ્રેન પરથી સફળ પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો છે. ડીઆરડીઓ અને સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડે સંયુક્ત રીતે ઓડિશાની...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...

ટીમ ઇંડિયાએ રવિવારે કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પછડાટ આપીને એશિયા કપ ટ્રોફી જીતી લીધી છે. ભારતે નવમી વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે, પરંતુ આ વખતની જીત...

કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ એકાદ-બે નહીં પણ 30-30 વર્ષથી ઓઈલ પીને જીવે છે. તેના કારણ લોકોએ તેને ‘ઓઇલ કુમાર’નું ઉપનામ પણ આપ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter