હું પ્રવાસી ભારતીય, ગોવા સાથેનો નાતો ગૌરવની વાતઃ ઇયુ ચેરમેન કોસ્ટા

યુરોપિયન યુનિયન (ઈયુ)ના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પોતાને પ્રવાસી ભારતીય ગણાવતા કહ્યું હતું કે હું યુરોપિયન કાઉન્સિલનો અધ્યક્ષ છું, પરંતુ સાથે જ હું એક ‘ઓવરસીઝ ઈન્ડિયન સિટિઝન (OCI) પણ છું.

અનામી નાયકોઃ ગૌડાએ વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક પુસ્તકાલય બનાવ્યું તો ફર્નાન્ડિસે સ્થાપી છે એશિયાની પહેલી હ્યુમન મિલ્ક બેન્ક

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સૌથી સન્માનિત નાગરિક પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં 45 એવા સામાન્ય નાગરિકો સામેલ છે. જેમણે સમાચારોમાં ચમકવાની મહેચ્છા રાખ્યા વિના ચૂપચાપ સમાજમાં કામ કર્યું છે. સરકાર દ્વારા આ વર્ષે ‘અનસંગ...

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે...

 અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

કેનેડાના ઓટ્ટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરાયું હતું....

વર્ષ 2030માં યોજનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવા અંગે પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા...

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ...

વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમયે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા એલન મસ્કે H-1B વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું...

બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter