ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ...

સુપ્રસિદ્ધ ભજન ‘રામ આયેંગે...’ની પંક્તિઓ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જીવંત સ્વરૂપમાં જોવા મળી હતી. શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં સ્થિત રઘુનાથ મંદિરના...

દેશ હવે નકસલવાદના આતંકથી મુક્ત થયો હોવાની જાહેરાત કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે કરી છે. ગૃહમંત્રીએ સોમવારે લોકસભામાં ‘નક્સલમુક્ત ભારત’ મુદ્દે ચાલી રહેલી...

ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને...

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય...

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ...

જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. વડાપ્રદાન મોદીએ 13...

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter