- 22 Apr 2025

પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં...
પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં થયો છે. વર્ષ 2023માં લગભગ એક મિલિયન લોકોએ વિગન જીવનશૈલી અપનાવી હતી.
અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં સફળ થયેલ છે. ખાસ કરીને ભારતને આત્મનિર્ભર કરવામાં, આર્થિક સમૃદ્ધિના ક્ષેત્રમાં, કાયદો અને...
પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં...
ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર જિસસના જીવનમાં ચાવીરૂપ ઘટનાઓને સાંકળતી મહત્ત્વની ખ્રિસ્તી હોલીડેઝ છે.ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન અને અને જિસસના મૃત્યુને સંબંધિત છે જ્યારે ઈસ્ટરની ઊજવણી મોતમાંથી પુનઃજીવનને સાંકળે છે.ગુડ ફ્રાઈડે આત્મચિંતન અને શોકનો દિવસ છે...
અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં...
મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે...
માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો...
ગુજરાત સમાચારના 15થી 22 માર્ચ 2025ના અંકમાં ‘માર્ચમાં વિવિધ ધર્મોના દિવ્ય અને પવિત્ર ઉત્સવોની ઊજવણી ...’ લેખમાં મારાથી ભૂલ સાથે સેન્ટ પેટ્રિક‘સ ડેનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. પાંચમી સદીમાં સેન્ટ પેટ્રિકના મૃત્યુ પછી દર વર્ષે 17 માર્ચે તેમની...
પ્રિય વાચકો, હોળી-ધૂળેટીનું પર્વ એટલે રંગે રમવાનો, જીવનમાં રંગ ભરવાનો, પ્રેમના ફુવારાથી, રંગોની છોડો ઉડાડી, ખૂબ ધીંગામસ્તી કરી અખૂટ આનંદ માણવાનો દિવસ....
વિશ્વના મહત્ત્વના ધાર્મિક ઉત્સવો આવતા હોવાથી માર્ચ મહિનો ખૂબ પવિત્ર અને દિવ્ય મહિનો છે જેમાં હિન્દુ ધર્મના મહાશિવરાત્રિ અને હોળી, મુસ્લિમ ધર્મના રામાદાન, યુકે...
અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ...
કેનેડાના ઓન્ટારિયો સહિત ઘણા પ્રાંતોમાં આ વર્ષે 17 ફેબ્રુઆરી 2025 સોમવારે ફેમિલી ડેની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષનો વિષય જનરેશન્સ ગેપ્સના સેતુ બની રહેવા તથા એકસંપ અને શાંતિમય વિશ્વની રચના માટે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભાં કરવાનો હતો.