ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

વિગનિઝમ યુકેમાં સૌથી ઝડપે પ્રસારિત જીવનશૈલી આંદોલનોમાં એક છે.

પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં થયો છે. વર્ષ 2023માં લગભગ એક મિલિયન લોકોએ વિગન જીવનશૈલી અપનાવી હતી.

ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી...

અનૂપમ મિશન ખાતે સીબી પટેલ સાથે મુલાકાતનો મને આનંદ થયો. તેમમે મને અંગત ઈમેઈલ આપી મારો દિવસ કેવો પસાર થયો અને મને શું શીખવા મળ્યું તેનો આર્ટિકલ લખી ફોટો...

હિન્દુત્વના અનુયાયી હોવા સાથે 37 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડથી યુરોપીય દેશોના 10 દિવસના પ્રવાસ દરમિયાન મને જૈન ધર્મના ધાર્મિકોત્સવ ‘પર્યુષણ’ વિશે સાચું જાણવા મળ્યું હતું. આશરે 60થી 70 વર્ષ પહેલા ભારતના ગુજરાતના કરમસદ (ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ...

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણની પૂજા સર્વોચ્ચ દેવ તરીકે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં જન્મેલા (આશરે 3,228 BCE) ભગવાન કૃષ્ણનું જીવન...

સમગ્ર વિશ્વમાં રક્ષાબંધનનો પવિત્ર હિન્દુ તહેવાર દિવ્ય અને આધ્યાત્મિક માર્ગે આશીર્વાદ પ્રાપ્ત કરવા વિવિધ પૂજાપાઠ સાથે ઉત્સવના ઉત્સાહ સાથે ઉજવાય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ, 2024ના દિવસે આવે છે.

થોડા દિવસો પહેલા ટેલિવિઝન ન્યુઝ ચેનલ દ્વારા જાણ્યું કે કિંગ ચાર્લ્સ-તૃતીયના Cypher (સાંકેતિક શબ્દ)વાળું પહેલું લેટર બોક્સનું કેમ્બ્રિજનાં એક નાનકડાં ગામ...

અમે 1 જુલાઈએ કેનેડા ડે અને 4 જુલાઈના અમેરિકાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિશ્વભરમાં વસતા તમામ કેનેડિયન્સ અને અમેરિકન્સને અમારી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જુલાઈ 1...

ગત સપ્તાહના એશિયન વોઈસ (29 May 2024) માં SOAS સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સુબિર સિન્હાએ સાઉથ એશિયનોમાં રાજકીય વર્તન અને મતદાનના વલણ-પેટર્ન્સ બાબતે કેટલીક ટીપ્પણીઓ કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં ત્રણ સ્થળોએ તેમણે ગત અને આગામી ચૂંટણીમાં હિન્દુઓના...

નોર્થ અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં મધર્સ ડેની વાર્ષિક ઉજવણી મે મહિનાના બીજા રવિવારે કરવામાં આવે છે. આ વર્ષે તે 12 મે, 2024નો દિવસ હતો. યુકેમાં મધર્સ ડેની ઉજવણી ઈસ્ટરના ત્રણ રવિવાર પહેલા જ કરવામાં આવે છે જે સામાન્યતઃ માર્ચ મહિનામાં હોય છે.

લાંબા સમય પછી લખી રહ્યો છું, પ્રકાશિત થશે તો આનંદ થશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોનું તંત્રીમંડળ ખરેખર મહેનતકશ છે. તમે, અહીંના ભારતના અને વિશ્વભરના સમાચારોની લહાણ કરો છો. ગુજરાત સમાચાર માટે શું અને કેટકેટલી વાતો કરું? તમારી વાતના...



to the free, weekly Gujarat Samachar email newsletter