- 09 Feb 2016
તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬નો મુ. શ્રી સી.બી. પટેલ સાહેબનો ‘જીવંતપંથ’ લેખ વાંચ્યો. ખૂબ પ્રેરણાદાયી, રસપ્રદ લેખ વાંચી ધન્યતા અનુભવી. હેતુ વિનાનું જીવન, માનવીને ઊંડી હતાશાના ખાડામાં ધકેલે છે તે વિષય પર એમણે એમના જ જીવનનો એક પ્રસંગ ટાંકી સિદ્ધ કરી બતાવ્યું...

