સમાજ સેવાના કાર્યમાં સાથ આપવાની તક મળે એ જ જીવનનું અહોભાગ્ય: પ્રદિપભાઇ ધામેચા

અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં...

યુકેમાં પણ મા ઉમિયાના મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં વસતા પરિવારોએ એક સાથે આવીને ઉદાહરણ પુરૂ પાડ્યું કે સંગઠન જ શકિત છે.

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.

દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ...

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના...

બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક...

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.to the free, weekly Gujarat Samachar email newsletter