મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી...

પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. 

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શનમાં સંસ્થાના 75મા સ્થાપના દિનની...

શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ...

બ્રિટિશરો જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને DWP યુનિવર્સલ ક્રેડિટ પરના તમામ બાળકોને શાળામાં મફત ભોજન આપવાની સલાહને પડતી મૂકી છે.

ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ અને ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે અક્ષયપાત્ર ફાઉન્ડેશન - યુકે દ્વારા સ્વાતિ નાટેકરના લાઇવ ઇન કોન્સર્ટ...

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી...

બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં...

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter