એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાદ્ધ એવો સમય છે જ્યારે પરિવારો અને મિત્રો મૃત્યુ પામેલા તેમના પ્રિયજનોની યાદમાં શોક પાળે છે. ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા પરિવારોને...

ત્રીજી ઓક્ટોબરને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામીની...

• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૭.૧૦.૨૧ને ગુરુવારથી તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન...

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ – 07895401011

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી પૂ. મહંત સ્વામીના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬મી સપ્ટેમ્બરથી પ.પૂ. મહંત સ્વામી મહારાજના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી...

ભારતીય વિદ્યા ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ ટ્રેઝરર કિશોર દેવાણીનું ૨૩.૯.૨૧ને ગુરુવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.  તેઓ '૭૦ના દસકાથી ધ ભવનની...

વિનોદભાઈ એચ પટેલનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ કેન્યાના નાઈરોબીમાં થયો હતો. ૧૯૫૭માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાર્કલેઝ બેંકથી કરી હતી. ૧૯૫૮માં તેઓ...

ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણીલંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય...



to the free, weekly Gujarat Samachar email newsletter