યુકેમાં મંદિરો તથા હિન્દુ સેન્ટર બંધ, કાર્યક્રમો રદ

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર...

BAPS : તમામ સભા મોકૂફ, ઓનલાઇન દર્શન કરવા અનુરોધ

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો,...

હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના...

જૈન નેટવર્કના ઉપક્રમે રવિવાર તા.૧૬ જુન ૨૦૧૯ના બપોરે ૩ થી ૮ સંગીત સમ્રાટ શિરોમણી શ્રી નરેન્દ્ર વાનીગોટાની સંગીત સંધ્યાનો કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે યોજવામાં આવ્યો છે.

• શ્રી શ્રીનાથજી હવેલી, પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા.૧૪.૬.૧૯થી તા.૧૬.૬.૧૯ સાંજે ૪થી ૬.૩૦ દરમિયાન ત્રિદિવસીય સત્સંગ સત્રમાં પૂ.અક્ષયકુમારજીના મુખે ‘વલ્લભ ચરિત્ર’ રસપાનનું આયોજન કરાયું છે. પ્રવચન પછી...

• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે....

૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના...

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) યુનિટ ૬, બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RLના પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામી ૧૩ જૂન સુધી વિચરણ માટે યુકે પધાર્યા છે. તેમના સાનિધ્યમાં સવારની સભાનું તા.૨૭.૫.૧૯થી તા.૧.૬.૧૯ સુધી અને...

• પૂ.ગિરી બાપૂની વ્યાસપીઠે શિવમ ફાઉન્ડેશનદ્વારા આયોજીત શિવ મહાપુરાણની કથાના કાર્યક્રમો - તા.૧૧.૫.૧૯ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ અને તા.૧૨.૫.૧૯ સવારે ૯થી ૧૧.૩૦ દરમિયાન કેન્ટન હોલ, જહોનબિલામ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, વુડકોક હિલ, કેન્ટન, હેરો HA3 0PO...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૫.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તેમજ બપોરે ૧૨.૩૦થી...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૮.૦૪.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન સુંદર કાંડ પાઠનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તથા...

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ...to the free, weekly Gujarat Samachar email newsletter