• વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ખેલ ખાલી ગયો એટલે ‘પલટૂ ચાચા’ નીતીશ સાથે ઘર માંડ્યું હતું • નીતીશકુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને જીત્યા પછી ત્રાગું કરવાની કવાયત • જેલવાસી લાલુ પ્રસાદના રાજકીય વારસ તેજસ્વી યાદવ કંઈ સાવ ગાંજયા જાય તેવા નથી • જનહિતના મુદ્દાઓને બદલે અભિનેતા સુશાંતસિંહ અને બોલિવુડના વિવાદથી મત અંકે કરાશે
અતીતથી આજ
Block: Site: Subtree Block
• મહાત્મા ગાંધીના વિચારનું છડેચોક વિકૃતીકરણ થઇ રહ્યાના મૂકપ્રેક્ષક ગાંધીવાદીઓ • રાષ્ટ્રપિતાની રામરાજ્યની વિભાવનાને બધા સત્તાધીશો થકી પહેરાવાતા અનુકૂળ વાઘા • સાબરમતીના સંતનો હિંદુધર્મ એકાંતિક કે સાંપ્રદાયિક સંકુચિતતાવાળો તો નથી જ નથી
• જેલમુક્ત થતાંની સાથે જ શશીકલાઅમ્મા હવે સલામતી કાજે નવાં સમાધાનો શોધશે • પરણીસામી આવતા વર્ષની ચૂંટણીમાં ભાજપના અઘોષિત ટેકે ફરી સત્તારૂઢ થઇ શકે • ૧૯૬૭થી દ્રવિડ શાસિત પ્રદેશમાં કરુણાનિધિ એમજીઆર અને જયાઅમ્માનો ખાલીપો • લોકસભા કે ધારાસભામાં ભાજપના એક પણ સભ્ય નથી એ મહેણું ભાંગવાના ઉધામા
હજારો વર્ષ પહેલાં હસ્તિનાપુરના પાંડવવંશીય રાજાના એક મંત્રી આજિશકને પ્રજાએ રાજા તરીકે સ્વીકાર્યા હતા
• સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડો. મોહનજી ભાગવત • કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ • નાગરિકતા સુધારા કાયદાથી લઈને ૩૭૦ને અપ્રભાવી બનાવાયાની ચર્ચા • બંધારણ, હિંદુરાષ્ટ્ર અને સ્વદેશીમાં ડૉ.આંબેડકર,વિનોબા અને ઠેંગડીને ટાંક્યા
• ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો • મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ • દાર્જીલિંગમાં એક મહિનો રહી રાજ્યપાલ ધનખડ ભગવી બ્રિગેડને સહાય કરશે • ડાબેરી મોરચો અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળ અને આસામમાં હાથ મિલાવી લડશે
• વિશ્વની ફોજદાર મહાસત્તાના સર્વસત્તાધીશપદે સર્વસમાવેશક જો-કમલાની જોડી આરૂઢ • પ્રતિદિન સરેરાશ ૫૦ જૂઠાણાં ઓકાનારા ડોનાલ્ડ ઘરભેગા થવાને કારણે અમેરિકા અખંડ • “હાઉડી મોદી” અને “નમસ્તે ટ્રમ્પ”ના “અગલીબાર ટ્રમ્પ સરકાર”ના નારા પોકળ સાબિત • રાષ્ટ્રપતિ બાયડન અને ભારતીય મૂળનાં અશ્વેત ઉપરાષ્ટ્રપતિ હેરિસ ભારતને સાનુકૂળ
• ઇન્દિરા ગાંધીની આક્રમકતા સાવ જ અલોપ • જંગલરાજના યુવરાજનો જ એકલવીર જંગ • રાહુલમાં ૧૨ કરોડ મતદારોની શ્રદ્ધા ઠગારી
એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!
• ઓપરેશન પોલોથી લીધેલા હૈદરાબાદના નિઝામને સરદારે રાજપ્રમુખ બનાવ્યા હતા • કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ કહે છે કે હવે તો નિઝામ સંસ્કૃતિનો અંત આણીને રહીશું • મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાનો! • કેસીઆર અને ઓવૈસી સાથેના ત્રિપાંખિયા જંગમાં ભાજપના હિંદુકાર્ડની બોલબાલા
