જે. કૃષ્ણમૂર્તિના કહેવાથી ઈંદિરાજીએ કટોકટી ઊઠાવી લીધી, પણ તેમના પટ્ટશિષ્ય પ્રા. બબાભાઈ પટેલનો પૂરા ૧૯ મહિના જેલવાસ
અતીતથી આજ
Block: Site: Subtree Block
ગુજરાત અને કેરળ હાઈ કોર્ટે ‘કોઈ ભારતીય નાગરિકને રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડી શકાય નહીં’ એવા ચુકાદા આપ્યા પછી સુપ્રીમ કોર્ટે પણ આવી જ ભૂમિકા અપનાવી છે!
કન્યાકુમારી પૂરતા સીમિત પ્રભાવને રાજ્યવ્યાપી બનાવવા માટે ભાજપની નાડાર વોટબેંકને આકર્ષવાની મથામણ
ઓક્ટોબર ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જીતવાની કવાયત પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ કબજે કરવાની પૂર્વશરત
સોમનાથ લૂંટનાર-તોડનાર ગઝનીનો સેનાપતિ હિંદુ ટિળક અને સેનામાં બહુસંખ્ય જાટ હોવાનું સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા અને નિવૃત્ત આઈએએસ અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ લખેલા ગ્રંથમાં નોંધ્યું છે.
મહાત્માના હત્યારાએ વિભાજન માટે રાષ્ટ્રપિતાને ગોળીએ દીધા, પણ હકીકતમાં સરદાર અને નેહરુએ જીભ કચરી હતી!
‘ઓબામા ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવાયેલા ડો. નરેન્દ્ર જાધવનાં પુસ્તકોની લાખો નકલો દેશ-વિદેશમાં વેચાઈ છે
‘ઓબામા ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવાયેલા ડો. નરેન્દ્ર જાધવનાં પુસ્તકોની લાખો નકલો દેશ-વિદેશમાં વેચાઈ છે
કોંગ્રેસી ગોત્રના દિગંબર કામત દાયકા કરતાં વધુ સમય ભાજપના નેતા અને પ્રધાન પણ રહ્યા!
સેવાગ્રામમાં રહી દેશભરમાં જુઠ્ઠાણાં ઓકતા રહેલા રાજીવ દીક્ષિત કહે છેઃ લંડનની હેરિસ કોલેજમાંની સહાધ્યાયી પ્રેમી-ત્રિપુટી નેહરુ, ઝીણા અને એડવિના થકી ભારતના ભાગલા!
