તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    વાસંતિક ગુજરાતની મૌસમમાં સાહ

    સાંસ્કૃતિક મંચ પર રાજકીય મહાનુભાવો પણ મળતા થાય તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઇતિહાસબોધ’ની એક સીડી માને છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે એવું ઘણું ઉમેર્યું હતું. ૨૪થી ૨૮ માર્ચ - પાંચ દિવસ સોરઠના રળિયામણા ગામ માધુપુર (મધુપુરી - માધવપુર)માં એવો મહોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં ઇશાન ભારતના મુખ્ય પ્રધાનો – રાજ્યપાલોને ખાસ આમંત્રણ અપાયું. માધુપુરનો મેળો છેક આસામ – અરુણાચલ – મણિપુર – ત્રિપુરા અને નાગાલેન્ડની ભૂમિ સુધીનું સન્ધાન ધરાવે છે.

    વિધાનસભાને આંચકા આપ્યા છે અને

    હમણાં, આ વર્ષે ગુજરાતની સફરનું કોઈ આયોજન કર્યું, તમે? કરવાના હો તો આ વખતે મુલાકાત-પ્રવાસનો એજન્ડા થોડો બદલાવવો પડશે. ગાંધીનગર – અમદાવાદ – સુરત – વડોદરા - રાજકોટ ભલે જાઓ પણ ત્યાંની બીજી કેટલીક જગ્યાઓને તમારા પ્રવાસમાં ઉમેરજો. અનુભવશો કે ગુજરાત ‘પ્રાચીનથી અર્વાચીન’નો કેવો ખજાનો છે! રાજકીય – સામાજિક – આર્થિક – સાંસ્કૃતિક સ્થાનકો!!

    હવે માતૃભાષા અને રાષ્ટ્રવાદન

    એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહમાં ગુજરાતને શોભે તેવા કેટલાક મહત્ત્વના કાર્યક્રમો છવાયા. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે જુદાં જુદાં સ્થાનોએ તેનો માહોલ જામ્યો હશે.

    ગુજરાત દિવસ ઊગશે અને ઇન્દુચાચ

    અઠવાડિયા પછી મે મહિનો બેસી જશે. કાળઝાળ ગરમી તો રહેવાની જ, ગુજરાતને તેની આદત પડી ગઈ છે. પણ, આવા જ માહોલમાં, ૧૯૬૦ની પહેલી મેના દિવસે ગુજરાત રાજ્યની રચના થઈ અને ગરવા ગુજરાતીને પોતાનું રાજ્ય મળ્યું. દાદા રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમમાં સંકલ્પ વિધિ કરાવી.

    નામ-સ્મરણનો વૈભવ ગુજરાતે જાળવ

    ગુજરાતના ઘણાબધાં સ્થાનોનો પોતાનો ચડતી-પડતીનો રસપ્રદ ભૂતકાળ છે અને નજરે પડે તેવો વર્તમાન છે. એકવીસમી સદીના આપણાં ‘વતન’ ગણાયેલાં ગામોમાં જ્યારે જવાનું થાય પછી તે ભાદરણ હોય, ડીસા હોય, સોંદરવા કે માણાવદર, યા ધોરાજી - જેતપુર - ઉપલેટા - માધુપુર... ગમે ત્યાં જાઓ તો ભૂંસાઈ ગયેલાં ચિહ્નોની સાથે ઝળહળ ઝળહળ નવો ઉજાસ અનુભવાશે.

    ગુજરાતીઓએ યાદ કર્યા પન્નાલાલ

    સાતમી મે એટલે પન્નાલાલ-સ્મૃતિ દિવસ. સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશને સાથે મળીને અમદાવાદમાં આ સ્મૃતિ પર્વ ઊજવ્યું ત્યારે પન્નાલાલનાં પુત્રવધુ ડો. દૃષ્ટિ ભરતભાઈ પટેલે સ્મરણો વાગોળ્યાં. મણિલાલ પટેલ અને અજયસિંહ ચૌહાણે પન્નાલાલની ટૂંકી વાર્તા અને નવલકથા પર વિગતે વાત કરી. મનીષ પાઠકે કહ્યું કે જેમ એક આખું સપ્તાહ આત્મકથાનાં દોઢસો વર્ષની કેટલીક આત્મકથાઓ વિશે ઊજવણી કરી તેવું જ પન્નાલાલનું છે.

    સર્જાતા સાહિત્યનો માહોલ ગુજર

    સામાન્ય રીતે કોલમમાં વ્યક્તિગત પ્રસ્તુતિ કરવાની હોતી નથી. સારા સ્તંભ-લેખક માટેની એ સહુથી મોટી કસોટી પણ છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષપદને એક વર્ષ પૂરું થયું તેના વ્યાપક સાહિત્યકેન્દ્રી અનુભવો કેવા રહ્યા તેની વાત આજે કરવી છે. પદ અહીં માત્ર વ્યવસ્થાનું પ્રતિક છે, પ્રવૃત્તિ અને પરિણામો તેનું વિચાર-દ્રવ્ય છે.

    ગુજરાતનું રાજકીય ચિત્ર સમજવા

    આપણા ગુજરાતના અત્યારના નેતાઓ વિશે તો અમારી પેઢી જાણે છે પણ તે પહેલાં - પુરોગામી નેતાઓ – કેવા હતા? તેમની રાજકીય કારકીર્દીમાં વિશેષતા શી હતી? શું અત્યારના નેતાઓ તેવી પરંપરાને અનુસરી રહ્યા છે ખરા?

    વિદ્યાપીઠમાં ઈલાબહેન ભટ્ટઃ એ

    ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની સાચી રીતે ઓળખ અપાવવા મથનારાઓને હું કાયમ સલામ કરું છું. ‘ગુજરાત સમાચાર’ એવી ધૂણીને ધખાવી બેઠું છે એનું શ્રેય તેમના સર્વેસર્વા સી. બી. પટેલ અને સમગ્ર સ્ટાફને જાય છે. તેનો સરસ અનુભવ આ લેખકે થોડાંક જ વર્ષો પર લીધો છે.

    ૨૦૧૯ની આસપાસનું રાજકીય વાતાવ

    સરદાર પટેલ ગુજરાતીઓમાં બે રીતે જીવંત છે! હમણાં હાર્દિક પટેલે મહાપંચાયત કરી તેમાં જે નેતાઓ હતા એમણે એવું તો કહ્યું કે અમે સરદારના વંશજો છીએ પણ બીજા શ્વાસે ‘ફલાણા નેતાને તેની પાટીદાર માતાએ જણ્યો હતો કે નહીં’ આવો સવાલ ઊઠાવ્યો! લોકો ખુશ. તાળીઓના ગડગડાટ. મોડેથી અંદાજ આવ્યો હશે કે આ તો કંઈક બફાયું લાગે છે.