Search Results

Search Gujarat Samachar

લાખો લોકોની ભીડમાં પણ એકલાં હોવું તે સ્થિતિ આરોગ્ય માટે એટલી જ ખરાબ છે, જેટલી દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી જવી અથવા મેદસ્વિતાનો ભોગ બનવું. નવ મિલિયન લોકો એકલતાનો...

બાર્ક્લેઝ બેન્કની ઈલિંગ શાખામાંથી ૨.૫ મિલિયન પાઉન્ડની વધુ રકમના મની લોન્ડરિંગના કાવતરામાં ભાગ ભજવવા બદલ બેન્કના પૂર્વ કર્મચારી જીનલ પેઠાડને ૧૨ ડિસેમ્બરે...

હેરોની બિઝનેસવુમન માનસી અધોલિયા આ મહિને લંડનવાસીઓ માટે પોતાની નવી બિઝનેસ એપ ‘Aunty Ji’ને લોન્ચ કરી રહ્યા છે. આમ તો, ફ્રી એપ ૧૦ ડિસેમ્બરે લોન્ચ થવાની હતી...

ક્રિસમસના તહેવારમાં લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે ચોરીનું પ્રમાણ વધી જાય છે. મેટ્રોપોલીટન પોલીસે આ ગાળામાં ચોરીથી પોતાના ઘરનું રક્ષણ કરવા લોકોને સલાહ...

ગુજરાતમાં ભાજપને સરેરાશ ૯૯ બેઠકો મળી અને સરકાર ભાજપની બનશે, પણ મતદાન અંગે રાજ્યમાં ઘણી ઉદાસીનતા દેખાઈ છે. બંને તબક્કામાં થઈને સરેરાશ મતદાન ૬૭.૭૨ ટકા થયું...

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને નીસડન સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી અને વાયમન સોલિસીટર્સના પાર્ટનર અનૂપભાઈ વ્યાસના પિતા શ્રી અરુણભાઈ વિષ્ણુપ્રસાદ વ્યાસનું તા.૧૩-૧૨-૧૭ને બુધવારે દુઃખદ નિધન થયું છે. સદગતને શ્રદ્ધાંજલિ અર્પવા તા.૧૬-૧૨-૧૭ને શનિવારે...

છગને અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં જઈને મોબાઈલ પાછો આપતા કહ્યું, ‘આ લ્યો, તમારો મોબાઈલ પાછો. તમે કહેલું કે એ જિંદગીભર ચાલશે પણ આ તો ત્રણ મહિના પણ નથી ચાલ્યો.’‘બરોબર છે.’ દુકાનદારે છગનને કહ્યું, ‘મેં એમ કહેલું એ સાચું પણ ત્યારે...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...

ભારતમાં સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે ત્યારે કાંતિભાઈ પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વિશિષ્ટ સંપીલા અને સંયુક્ત કુટુંબના વડા છે. પાંચ ભાઈ માત્ર સૂવા અને જમવાની...