Search Results

Search Gujarat Samachar

આજે આંતરરાષ્ટ્રીય તખતે શાંતિ અને ભાઇચારાનો માહોલ સર્જવા મથામણ ચાલી રહી છે ત્યારે નોર્થ કોરિયાએ પાંચમું પરમાણુ પરીક્ષણ કરીને આ સ્તુત્ય પ્રયાસોના ફૂરચા ઉડાવી દીધા છે. દરેક દેશને આત્મરક્ષણ માટે શક્ય તમામ પગલાં લેવાનો અધિકાર હોવાનું કોઇ નકારી શકે...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૮-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર...

દુનિયાનું સૌથી મોટું એરશિપ ‘એરલેન્ડર ૧૦’ તેના બીજા પરીક્ષણ ઉડ્ડયન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરલેન્ડરનું નિર્માણ કરનારી બ્રિટિશ એવિએશન કંપની હાઈબ્રીડ...

સામાન્ય રીતે સ્ત્રીઓ માને છે કે માત્ર લગ્ન સમયે જ ત્વચાની સંભાળ માટે ઉપટનનો ઉપયોગ થાય છે, પરંતુ હકીકતમાં તો ઉબટનનો ઉપયોગ બારે માસ કરીને ત્વચાને નિખાર આપી...

બાળકોમાં વધતી સ્થૂળતા પર કાબૂ મેળવવા માટે બ્રિટન હવે સુગરવાળા સોફ્ટડ્રિંક્સ વેચતી કંપનીઓ પાસેથી સુગર ટેક્સ વસૂલશે. આ ટેક્સ દ્વારા મળનારી રકમનો ઉપયોગ આ...

 ભારતીય મૂળના ત્રણ મુસ્લિમ ભાઈબહેનો સકીના (૨૪), મરિયમ (૧૯) અને અલી ધારસ(૨૧) પર તેઓ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટના સમર્થક હોવાનો સહપ્રવાસીએ આરોપ મૂકતા તેમને...

ફ્રાન્સના કેટલાક વિસ્તારોમાં બુર્કિની પરના પ્રતિબંધને વખોડતા લંડનના મેયર સાદિક ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ શું પહેરી શકે અને શું ન પહેરી શકે...

 રિઝર્વ બેન્કનાં વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં સ્થાને ઊર્જિત પટેલે મંગળવારથી કાર્યભાર સંભાળી લીધો છે. અત્યાર સુધી ઊર્જિત પટેલ આરબીઆઈમાં ડેપ્યુટી...

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાનપદેથી હટાવાયેલા અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સંદીપ કુમારની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી...