Search Results

Search Gujarat Samachar

ગીરના પશ્ચિમમાં કેરાંભા થાણા નજીક આવેલા ગંગાજળીયા નેસમાં એક આશ્ચર્યજનક ઘટના બની. ગીરના જંગલની આજુબાજુના નેસમાં સિંહનું આવી ચડવું બહુ સામાન્ય ગણાય છે, પરંતુ...

સોમવારે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા દર વર્ષની જેમ સંસ્કૃત પાઠશાળામાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા થઈ હતી. જેમાં ભાઇઓમાં ૬૭ વર્ષીય ભાણવડના...

વિશ્વના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિન કે પુણ્યતિથિ આદિપુરની ‘ચાર્લી સર્કલ’ના કલાકારો ધામધૂમથી ઉજવીને ચેપ્લિનને છેલ્લાં ત્રણ દાયકાથી શ્રદ્ધાંજલિ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને દિલ્હીમાં ૧૦મીએ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક હતી. બેઠક પછી ટ્રસ્ટ દ્વારા વધારાના છ કિલો સોનું...

બોલિવૂડ અભિનેત્રી રેખાના જીવન પર આધારિત પુસ્તક ‘રેખા: અનટોલ્ડ સ્ટોરી’ ઘણી ચર્ચામાં છે. યસીર ઉસ્માનના આ પુસ્તકમાં રેખા અને પ્રકાશ મહેરાના લગ્ન અને રાકેશ...

બોલિવૂડ અને ક્રિકેટના સંબંધ નવા નથી. ભૂતકાળમાં શર્મિલા ટાગોર-મનસૂર અલી ખાન પટૌડીથી લઇને હરભજન સિંહ અને ગીતા બસરાએ સાત ફેરા લીધા હતા. અનુષ્કા શર્મા અને...

૨૦૧૨માં અભિનેતા રિશિ કપૂર કરણ મલ્હોત્રાની ફિલ્મ ‘અગ્નિપથ’માં રૌફ લાલાની નકારાત્મક ભૂમિકામાં હતા. હવે તે ફરીથી વિલનની ભૂમિકા ભજવવાની ઇચ્છા ધરાવે છે. જોકે...

કોમેડી કિંગ કપિલ શર્મા અનુસાર તેની ઓફિસ બનાવવા માટે આવશ્યક પરવાનગી આપવા પહેલાં મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ રૂ. પાંચ લાખની લાંચ માગી હતી. આ ઘટનાની...

બીજી મે, ૨૦૦૯ના રોજ આણંદના નગર સેવક અલ્પેશભાઈ નવીનચંદ્ર પટેલ સરદાર ગંજ ફાયરબ્રિગેડ પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણ્યા માણસોએ અલ્પેશભાઈ પર આડેધડ ફાયરિંગ કરતાં તેમને માથામાં તેમજ શરીરે ગોળી વાગતાં અલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું. 

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...