Search Results

Search Gujarat Samachar

યુકેની નવી ૮૭ પાઉન્ડની બે વર્ષની વિઝિટર વિઝા સ્કીમમાં ભારતનો સમાવેશ કરવાની ભલામણ રોયલ કોમનવેલ્થ સોસાયટીના અહેવાલમાં કરાઈ છે. આ અહેવાલ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સહિત ટોચના એવિએશન ટુરિઝમ અને ઔદ્યોગિક જૂથોના સહયોગથી તૈયાર કરાયો છે....

બ્રિટિશ સરકારે ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદાથી અસંગત જણાતા શરિયા કાયદાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ ધાર્મિક કાયદાનો બ્રિટનમાં દુરુપયોગ થાય છે કે કેમ તે તપાસવા નિષ્ણાતોની પેનલ શરિયા કાયદાનો અનુભવ ધરાવતી વ્યક્તિઓની આ મુદ્દે પૂછપરછ કરશે. ચોક્કસ...

 ૫૭ વર્ષ જૂની અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા ગાંધીધામ રોટરી કલબ દ્વારા સ્વ. કસ્તૂરીલાલજી અગ્રવાલની સ્મૃતિમાં દાતાઓના સહયોગથી રૂ. ૫૦ લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાનગૃહ માત્ર ૪૦ દિવસમાં બનાવવામાં આવ્યું છે.

કચ્છના ક્રીક વિસ્તારમાં હરામીનાળા ટ્રાય જંકશન પોસ્ટથી ૪૦૦ મીટર દૂર પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં હતા ત્યારે સામેથી બીએસએફ સ્પીડ બોટને જોઈને તે બોટમાં સવાર છ પાકિસ્તાની પોતાની બોટમાંથી કૂદીને છિછરાપાણીમાંથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા....

પાલનપુરનો યુવાન મનોજકુમાર મોદી છેલ્લા ૧૪ વર્ષથી રમઝાનમાં રોઝા રાખી ખુદાની ઈબાદત કરે છે. શહેરના ત્રણ બત્તી બહાદુર ગંજ વિસ્તારમાં રહેતો મોદી યુવાન ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના સાથે રામ-રહીમના ગુણ ગાય છે.

ગુજરાતમાં ત્રીજી જુલાઈથી સોમવારની સવાર સુધીમાં થયેલા વરસાદથી રાજ્યનું વરસાદી ચિત્ર બદલાયું છે. વરસાદની ટકાવારી ૫.૭૨ ટકાથી વધીને ૧૦.૪૨ થઈ છે. ઉપરાંત સરેરાશ...

ભારતીય એરલાઈન્સ એર ઇન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૬થી વિશ્વપ્રવાસી ગુજરાતી સમુદાયના લાભાર્થે અમદાવાદ-લંડન-નેવાર્કની સીધી ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. લંડનના હીથ્રો...

સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં પેઈનકિલર તરીકે પેરાસિટામોલનું સેવન કરતી હોય તો આવનારા સંતાન માટે ઓટિઝમ અથવા હાઈપરએક્ટિવિટીનું જોખમ વધતું હોવાનું એક સંશોધનમાં જણાવાયું...

યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાના ‘બ્રેક્ઝિટ’ નિર્ણયમાં કાચું કપાયું હોવાનો અહેસાસ ઘણા લોકોને થઈ રહ્યો છે. હજારો લોકો બ્રેક્ઝિટના નિર્ણયના વિરોધમાં ઈયુ...

બ્રેક્ઝિટની અસરોનો અભ્યાસ કરી રહેલી મહાકાય ભારતીય કંપની ટાટા સ્ટીલ યુકે સ્ટીલવર્ક્સના હરાજીની યોજના હાલ પૂરતી પડતી મૂકે તેવી શક્યતા છે. ટાટા સ્ટીલે વેલ્સસ્થિત...