Search Results

Search Gujarat Samachar

ગુજરાત કેડરના ૧૯૮૯ બેચના આઈએએસ કે. શ્રીનિવાસ અને ૨૦૦૫ બેચના ડો. વિક્રાન્ત પાંડેને ૧૫મી ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ ફોર ઇનોવેશન ઇન ગવર્નન્સ એનાયત થયા છે. દસ વર્ષીય કામગીરીના આધારે આ એવોર્ડ અપાયા છે. દેશમાં ૧૨ સનદી...

‘સેવા’ના ફાઉન્ડર ઇલાબહેન ભટ્ટની સાબરમતી આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ૧૬મી ઓક્ટોબરે વરણી થઇ છે. અત્યાર સુધી તેઓ ‘સેવા’ની આગેવાની સંભાળી રહ્યા હતા. હવે તેઓ...

મેસર્સ એનએસપી ઇન્ફ્રસ્ટ્રકચર લિમિટેડને સુરત ઇચ્છાપોર ખાતે થયેલી જમીન ફાળવણીના કિસ્સામાં તથા મેસર્સ હાઈડ્રો કાર્બન એન્ડ પાવર એસઇઝેડ પાસેથી જમીન લઈને મેસર્સ એમઆરએફ લિમિટેડને વિલાયત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ભરૂચ ખાતે જમીન તબદિલીના પ્રકરણમાં બે IAS અધિકારીઓ...

સુપ્રીમ કોર્ટે હિંદુત્વ અને હિંદુ શબ્દ ફક્ત હિંદુ ધાર્મિક પ્રક્રિયાઓ નહીં પરંતુ ભારતીયની જીવનશૈલી છે તે અંગે ૨૦ વર્ષ પહેલાં પોતે જ આપેલા ચુકાદાની સમીક્ષા...

દક્ષિણ આફ્રિકા રંગભેદ સામેના લડવૈયા અને મહાત્મા ગાંધીનાં પૌત્રી અને સામાજિક કાર્યકર ઈલા ગાંધીના પતિ રામગોવિંદનું લાંબી બીમારીને અંતે ૮૩ વર્ષની વયે અવસાન...

અમેરિકાના કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અમેરિકન પ્રદેશ પ્યુર્ટો રિકોમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા બદલ આઠ ભારતીયોની ૧૫મીએ ધરપકડ કરી છે. યુએસ સુરક્ષા અધિકારીઓને ભારત અને ડોમિનિક રિપબ્લિકના દસ્તાવેજો ન ધરાવતાં ૧૧ લોકો પશ્ચિમી કાંઠે...

ગુજરાતનું ધોળાવીરા, પાકિસ્તાનનું મોહેંજો દડો, વગેરે સ્થળોએ વસતી સિંધુ ખીણની પ્રજાએ ૭૦૦ વર્ષ સુધી કોઈ યુદ્ધ કર્યું ન હતું. અમેરિકી સાયન્સ મેગેઝીન ન્યુ સાયન્ટીસ્ટમાં આ પ્રમાણેનો દાવો સંશોધક એન્ડ્ર્યુ રોબિન્સને કર્યો છે. 

રિયો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા એથલેટ દીપા મલિક કહે છે કે, કોઇ વ્યક્તિ મારી તરફ નકારાત્મક દૃષ્ટિથી વિચારે ત્યારે હું વિચારું છું કે...

સ્ત્રીઓનો વસ્ત્ર અને શૃંગારપ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સ્ત્રીને સુંદર દેખાવ બક્ષવા માટે વસ્ત્રો અને આભૂષણો એકબીજાના પૂરક ગણાય છે. આજે આપણે પણ અહીં વસ્ત્રાલંકારની...

‘અરે પણ મને એવું બોલતાં ન આવડે’ ધ્વનિએ મિત્રોને કહ્યું, પરંતુ કોઈ ન માન્યા અને આખરે સહુએ ભેગા મળીને એની પાસે એક વાક્ય બોલાવ્યું, એ હતું ‘દિવાળીના સાલ મુબારક’ હવે...