હરિયાણામાં આવેલા ભિવનીના પ્રેમનગરમાં સુરેખા નામની યુવતીએ પોતાની ૫૫ વર્ષની સાસુ ફૂલવતીની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. સાસુની હત્યાને પહેલાં તો વહુએ અન્ય કોઈએ કરેલા મર્ડરમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં સુરેખાએ...
હરિયાણામાં આવેલા ભિવનીના પ્રેમનગરમાં સુરેખા નામની યુવતીએ પોતાની ૫૫ વર્ષની સાસુ ફૂલવતીની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. સાસુની હત્યાને પહેલાં તો વહુએ અન્ય કોઈએ કરેલા મર્ડરમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં સુરેખાએ...

મહાન ગાયક મુકેશના પૌત્ર અને બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશે એક ખાનગી સમારંભમાં મુંબઈમાં રહેતી રૂકમણી સહાય સાથે દશેરાના દિવસે સગાઈ કરી હતી. નીલના નજીકના...

એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ મનોરંજન જગતમાં અને બિઝનેસવુમન તરીકે વિખ્યાત પરમેશ્વર ગોદરેજનું ૧૧મી ઓક્ટોબરે રાત્રે બ્રીચ કેન્ડી...

ફરીદાબાદમાં હિંદી કે સંસ્કૃતમાં નહીં, પરંતુ ઉર્દૂ ભાષામાં રામલીલા થાય છે. આ રામલીલામાં ઉર્દૂ સંવાદોની ભરમાર જોવા મળતી હોવાથી તેને ઉર્દૂ રામલીલા કહેવામાં...

મિનેકમાંથી બિઝનેસમેન બનેલા મૂળ ભારતીય જ્યોર્જ વી. નેરીઆપર્મ્બિલ દ્વારા બુર્જ ખલીફામાં ૨૨ એપાર્ટમે્ટ ખરીદવામાં આવ્યા છે. બુર્જ ખલીફા વિશ્વનું ઊંચામાં ઊંચું...
આતંકી સંગઠન આઇએસઆઇએસની સોશિયલ સાઇટને ફોલો કરીને તેને લાઇક કરતા ૧,૬૦૦ જેટલા યુવક-યુવતી પર છ આઇપીએસ સોશિયલ મીડિયા અને મોનિટરિંગ સેલ સતત વોચ રાખી રહ્યા છે. જે ટીનએજર્સની ઓળખ થઇ છે તેમની ઉંમર ૨૦થી ૨૩ વર્ષની છે અને તેઓ સતત આઇએસઆઇએસની સોશિયલ સાઇટ્સને...

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો કોન્ડે નાસ્ટ ટ્રાવેલર મેગેઝિનના કવર પેજ પર રેફ્યુજી, ઈમિગ્રન્ટ, આઉટસાઈડર અને ટ્રાવેલર જેવા શબ્દો લખેલી ટી-શર્ટ વાળો ફોટો તાજેતરમાં...
એચઆઈવી-એઇડ્સને અંકુશમાં રાખવામાં માટે સરકાર ઝુંબેશ ચલાવે છે. જેનું સારું પરિણામ દેશમાં જોવા મળ્યું છે. દેશમાં વર્ષ ૨૦૦૭માં ૨૨.૨૬ લાખ એચઆઈવીના દર્દી હતા, જે વર્ષ ૨૦૧૫માં ઘટીને ૨૧ લાખ થઈ ગયા છે. જોકે, રાજ્યમાં પરિસ્થતિ થોડી વિપરીત છે. દેશમાં એચઆઈવીના...
દરિયાપુરમાં ૧૯૯૩માં અતિ આધુનિક હથિયારો ઉતારવાના કેસમાં વર્ષ ૨૦૦૮માં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાયેલા ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીત મમુમિયા પંજુમિયા સામે ૨૩ વર્ષે અમદાવાદ સેશન્સ કોર્ટમાં તહોમતનામું ઘડાયું છે. તહોમતનામા બાદ આગામી દિવસોમાં મમુમિયા...

ભારતીય સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર હવે સૈન્યની સંખ્યા વધારી છે. એલઓસીના છંબ સેક્ટરમાં ટેંકો સાથે પાકિસ્તાની સૈન્યની બે રેજીમેંટ...