Search Results

Search Gujarat Samachar

લંડનઃ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન આ વર્ષના પૂર્વાર્ધમાં તેમની ભારત મુલાકાતની સાથોસાથ હિમાલયન કિંગ્ડમ ભૂતાનની પણ પ્રથમ સત્તાવાર મુલાકાત લેશે. કેન્સિંગ્ટન...

લંડનઃ બ્રિટિશ દંપતી પ્રકાશ અને રમા સચદેવ દુબાઈમાં ફ્લેટ ખરીદવાના મુદ્દે બ્રોકર અને ડેવલપર વચ્ચેના વિવાદમાં ફસાઈ ગયાં છે. સચદેવ દંપતીએ દુબાઈ મરિના ખાતે...

આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’માં આમિર ખાનની સાથે અભિનય આપી ચૂકેલા અભિનેતા રાજેશ વિવેકનું ઉત્તરાયણના દિવસે હૈદરાબાદમાં અનામી સાઉથ ઈન્ડિયન ફિલ્મનું શૂટિંગ...

ઉત્તર કેલિફોર્નિયાના ટર્લોક શહેરની એક ગુરુદ્વારામાં ૧૦મી જાન્યુઆરીએ શીખોના બે જૂથો વચ્ચે સત્તા અને શાસન માટેના આંતરવિગ્રહનો વીડિયો જાહેર થયો છે. વીડિયો મુજબ બંને જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસને બોલાવી હતી પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વીડિયોમાં...

અમેરિકામાં દુનિયાભરમાંથી સ્થાયી થતાં વિજ્ઞાનીઓ અને ઈજનેરોમાં ભારતીયો અને એશિયનો મોખરે હોય છે. વર્ષ ૨૦૧૩માં એશિયામાંથી કુલ ૨૯.૬ લાખ વિજ્ઞાનીઓ-ઈજનેરો અમેરિકામાં વસ્યા છે. જેમાંથી ૯.૫ લાખ મૂળ ભારતીય છે. વિશ્વભરમાંથી અમેરિકામાં આવતા ઈજનેરો-સંશોધકોનું...

ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના...

દિલ્હીમાં ૧૫ દિવસ સુધી કરાયેલા ઓડ-ઇવન સ્કિમના પ્રયોગની સફળતાની ઉજવણી માટે રવિવારે છત્રસાલ સ્ટેડિયમમાં ધન્યવાદ રેલીનું આયોજન કરાયું હતું. તેમાં દિલ્હીના...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના વાચકો ઘણી આતુરતાથી જે કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે તે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી સંસ્થાના...

બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ અને ડેપ્યુટી લીડર કાઉન્સિલર માઈકલ પેવીએ બ્રેન્ટના રહેવાસીઓ માટે વધુ ભંડોળની માગણી કરી છે. બજેટ બેઠકો અગાઉ નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલને વ્યક્તિદીઠ ૨૫૫ પાઉન્ડનું સરકારી...

ભારત-પાકિસ્તાનના રાજદ્વારી નિષ્ણાતો કે વિશ્લેષકો જ નહીં, વિશ્વભરના નેતાઓ જેના પર નજર માંડીને બેઠા હતા તે ૧૫મી જાન્યુઆરી આવી અને ગઇ, પરંતુ ફરી ભૂતકાળનું પુનરાવર્તન જ થયું.