પશ્ચિમ બંગાળમાં આવેલા માલદાનો કલિયાચક કસ્બો આમ તો ખોબા જેવડો ગણાય, પરંતુ તાજેતરમાં થયેલા હિંસક તોફાનોએ આ વિસ્તારને ભારતભરના અખબારોમાં ચમકાવી દીધો છે.
પશ્ચિમ બંગાળમાં આવેલા માલદાનો કલિયાચક કસ્બો આમ તો ખોબા જેવડો ગણાય, પરંતુ તાજેતરમાં થયેલા હિંસક તોફાનોએ આ વિસ્તારને ભારતભરના અખબારોમાં ચમકાવી દીધો છે.

યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને ભારતના ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની નેમ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ઇંડિયા...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ચી. હ. નગરી હોસ્પિટલમાં અવાસ્ટીન ઇન્જેક્શન આપ્યા બાદ ૧૫ દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી, પણ હોસ્પિટલના અનુભવી તબીબોએ ૧૫ દર્દીઓની દૃષ્ટિ પરત આવે તે માટે તાબડતોડ ઓપરેશન કર્યાં હતાં જેમાં અનુભવી તબીબોની ટીમે એવી...

સન ૧૯૨૬ના ડિસેમ્બર માસનો કોઈ એક દિવસ, સ્થળઃ લાહોર શહેરનો રાવિ નદીનો કાંઠો. ખુલ્લા મેદાનમાં ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનથી તાપણાંની જ્વાળાઓ ઓર ભભૂકતી હતી. અને...

ઈસ્લામાબાદઃ દરેક માણસના નામ સાથે તેની ઓળખ છુપાયેલી હોય છે. જોકે પાકિસ્તાનમાં ચિત્રાલ વિસ્તારમાં આવેલી કલાશ વેલીના લોકો મોબાઇલ, કમ્પ્યુટર, રેડિયો, અખબાર,...
તુર્કીના ઓનુર કોપકેક નામના ૨૬ વર્ષના હેકરને સ્થાનિક કોર્ટે અનેક લોકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી ચોરવાના ગુના માટે ૩૩૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઓનુરની સાથે અન્ય ૧૧ હેકર્સને ૨૦૧૩માં એક વેબસાઇટ ફિશિંગ કરવાના ગુનાસર પકડવામાં આવ્યા હતા.

ગુજરાતી ગઝલના ૧૨૫ વર્ષની ઉજવણીના પ્રસંગે શહેરના જી.એલ.એસ. ઓડિટોરિયમમાં યોજાયેલા સંગીતમય કાર્યક્રમમાં શરૂઆતમાં અમૃત ઘાયલ – ગની દહીંવાળા જેવા શાયરોની રચનાઓ...

પાસના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીઓ દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સામે રાજદ્રોહના કેસમાં ક્રાઈમ બ્રાંચે અમદાવાદની ફોજદારી કોર્ટ સમક્ષ ૧ ૬મી...

૧૮મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કેવડિયા કોલોનીમાં વોટર સ્પોર્ટસનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિનેશ શર્માએ ગુજરાતના...
સૌરાષ્ટ્રનું એકમાત્ર સૌથી અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેનું વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે બનેલું સંપૂર્ણ વાતાનુકુલિત પોરબંદરનું એરપોર્ટ ૨૬ માર્ચ પછી સૂમસામ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે.