ડેંગ યિંગઝિયાંગ નામની મહિલાએ ૧૫ વર્ષની અથાગ મહેનત અને સમર્પણભાવ સાથે પોતાના ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું છે. જોકે આ મિશનને પૂરું કરવામાં તેણે પતિની શ્રવણશક્તિનો ભોગ આપવા પડ્યો છે. ૧૯૯૯માં ડેંગે માત્ર હથોડી અને ટાંકણાની મદદથી સુરંગ તોડવાનું...
ડેંગ યિંગઝિયાંગ નામની મહિલાએ ૧૫ વર્ષની અથાગ મહેનત અને સમર્પણભાવ સાથે પોતાના ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું છે. જોકે આ મિશનને પૂરું કરવામાં તેણે પતિની શ્રવણશક્તિનો ભોગ આપવા પડ્યો છે. ૧૯૯૯માં ડેંગે માત્ર હથોડી અને ટાંકણાની મદદથી સુરંગ તોડવાનું...

યુએસના રાષ્ટ્રપતિ બારાક ઓબામા પોતાના હોદ્દા ઉપરથી પોતાનું અંતિમ ભાષણ ૧૨મી જાન્યુઆરીના રોજ આપશે. તેમના ભાષણમાં પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન મેળવેલી...
સરકારે ગાડીઓના પ્રદૂષણને નિવારવા માટે એક એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૫ માપદંડની જગ્યાએ સીધા બીએસ-૬ માપદંડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. માપદંડ ગાડીઓના ઉત્સર્જન પ્રદૂષક તત્ત્વોના પ્રમાણ સાથે સંબંધિત છે.
ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં...
સુડોકુઃ આંકડાના આટાપાટા

પંજાબના પઠાણકોટમાં સતત ત્રણ દિવસ ઇંડિયન એરફોર્સના બેઝ સ્ટેશનને ધમરોળનાર છએ આતંકવાદીઓને ઠાર મારીને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન પૂરું કર્યું હોવાની જાહેરાત...

એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કાપી નંખાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના...
પૂર્વ કેબિનેટ કલ્ચર મિનિસ્ટર અને કન્ઝર્વેટિવ સાંસદ મારિયા મિલરે સરકારને પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના સત્તાવાર દસ્તાવેજોમાં નાગરિકોની લૈંગિક ઓળખ નહિ મૂકવા આગ્રહ કર્યો છે. વિમેન એન્ડ ઈક્વલિટીઝ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ મિલરે જણાવ્યું હતું...

પહેલી જાન્યુઆરીથી અમલી બનેલા નવા કાયદા અનુસાર, રૂ. ૫૦,૦૦૦થી વધુના હોટેલ કે વિદેશ પ્રવાસ બિલની રોકડમાં ચુકવણી જેવા કેશ ટ્રાન્ઝેક્શન માટે હવેથી ફરજિયાતપણે...

લંડનઃ માતા અને પુત્રના અન્યોન્ય પ્રેમની આ વિરલ કથની છે, જેમાં લેન્કેશાયરના બ્લેકબર્નના માતૃભક્ત ઈમરાન નજીદે માતા ઝૈનાબ બેગમની જિંદગી બચાવવા ખોટું બોલીને...