કોઇ પણ સંસ્થા માટે વાર્ષિક સ્થાપના દિનની ઉજવણી હંમેશા ઉમંગ-ઉલ્લાસનો માહોલ લઇને આવતી હોય છે, પણ કોંગ્રેસ માટે ૧૩૧મા સ્થાપના દિનની ઉજવણી કંઇક અંશે કડવાશભરી બની રહી. રંગમાં ભંગ પાડવાનું આ કામ કર્યું છે પક્ષના મુખપત્ર ‘કોંગ્રેસ દર્શન’એ. મુંબઇ કોંગ્રેસ...

