Search Results

Search Gujarat Samachar

ગત ૮ માર્ચે વિશ્વભરમાં નારીશક્તિની સરાહના કરતો ૧૧૦મો "ઇન્ટરનેશન વુમન્સ ડે"  (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) દેશવિદેશમાં ઉજવાયો. ઘરની ચાર દિવાલો વચ્ચે પૂરાઇ રહેનાર...

ભારત સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે આઇડીબીઆઇ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર...

રફ ડાયમંડની ખાણ માટે જાણીતા ઝીમ્બાબ્વેના ભૂતપૂર્વ વડા પ્રધાન રોબર્ટ મુગાબેની પત્ની સામે ડાયમંડ, સોનું અને હાથીદાંતના સ્મગલિંગ મામલે ઝીમ્બાબ્વે પોલીસે તપાસ...

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતી વર્ષ (૧૯૯૪ – ૨૦૧૯)નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ થયો હતો. ચમોસ કેળવણી મંડળની રજત જયંતીની ઉજવણી અંગે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ૨૩મી માર્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક ફોર્વર્ડ ફાઇટર બેઝ ઊભો કરવાની ભારતીય...

મિનેસોટાની જ્યૂરીએ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ દ્વારા ૨૧ વર્ષીય ભારતીય મૂળની અમેરિકી વિદ્યાર્થિની રીયા પટેલની હત્યા કરવા માટે તેના બોય ફ્રેન્ડ માઈકલ લોરેન્સ...

મેવડ ગામ પાસે આવેલી સરકારી પાવર ઈજનેરી કોલેજમાં એક દિવસીય સેમિનારનું વીસમી માર્ચે આયોજન કરાયું હતું હતું. જેમા મહેસાણા જિલ્લાની ૫૮ જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ...

રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી...

પેરિસમાં એક સેક્સ ડોલ ‘કૂટણખાનું’ ચાલુ થતાં લોકો તેનાથી નારાજ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં કુટણખાના જેવા એક રૂમમાં સિલિકોન સેક્સ ડોલને મૂકવામાં...

અમેરિકાના પૂર્વ કાંઠા રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો હતો. ૨૨મી એ થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ...