Search Results

Search Gujarat Samachar

પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર...

સાડા પાંચ દસકાનો ન્યૂ યોર્કનિવાસ પણ જેના ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને લેશમાત્ર લૂણો નથી લગાડી શક્યો તે સેવાભાવી, નિર્લોભી અને પ્રવૃત્તિરત મહિલા છે...

આ વાત કોઇ ફિલ્મી કહાની નથી, પણ હકીકત છે કે લગ્ન સમારંભમાં ભારત સરકાર કન્યાપક્ષ તરીકે સામેલ થશે. વિદેશ મંત્રાલય જ કન્યા માટે વરની પસંદગી કરશે અને તેને ઘર,...

લેસ્ટર ક્રાઉન કોર્ટે બેફામ અને જોખમી ડ્રાઈવિંગ કરવાના આરોપમાં લેસ્ટરના ક્લેરોન્ડન રોડ ખાતે રહેતા ૨૪ વર્ષીય સાગેન ભાવસારને ગુનેગાર ઠેરવ્યો હતો. ગઈ ૨૭ ઓક્ટોબર, ૨૦૧૧૬ના રોજ સાગેનની લેન્ડરોવર ડિસ્કવરી કારનો એક ટેક્સી સાથે અકસ્માત થતા રહી ગયો હતો....

નવી દિલ્હી: ‘ફોર્ચ્યુન’ મેગેઝિનની વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ૨૦૧૮ની યાદીમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, માનવાધિકાર માટે લડી રહેલા એડવોકેટ ઇન્દિરા...

જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો....

‘મદ્રાસ કાફે’, ‘વિકી ડોનર’ અને ‘પિન્ક’ જેવી સુપરહિટ અને જરા હટકે સબજેક્ટ ધરાવતી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક સુજિત સરકારની ફિલ્મ ‘ઓક્ટોબર’ તાજેતરમાં રિલીઝ...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સિમલા ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા. ૨૦ એપ્રિલે સિમલા પહોંચ્યા...