Search Results

Search Gujarat Samachar

કપડવંજ તાલુકાના આંતરસુબા ગામે રહેતા લંડન રિટર્ન યુવક શૈલેષ પટેલે ૧૯મીએ જન્મદિવસની આગલી રાત્રે શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પૂર્વે યુવકે ૧૦ પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પત્ની અને સાસરિયાથી કંટાળી આ પગલું...

બે વર્ષ અગાઉ એક તરફી પ્રેમમાં યુવતી પર એસિડ એટેક કરનારા આરોપીને મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો છે. મહેસાણા નજીક નાગલપુર કોલેજમાં એફ.વાય.બીકોમમાં...

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સૌથી વધારે લોકોએ સૌથી મોટા પ્રમાણમાં વર્ષીતપની ઉજવણી ૧૮મી એપ્રિલે નડિયાદમાં કરી હતી. ફાગણ વદ આઠમથી શરૂ થયેલા અને અખાત્રીજના દિવસે આ ૪૦૦ દિવસના તપ પૂરા થયા હતા. એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બયાસણ એમ કરી ૪૦૦ દિવસના...

રાજસ્થાનના કઠુમારના અને વડોદરા ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર લોકેશકુમાર ચૌધરીએ ભરતપુરની યુવતી મુનેશ ફૌજદાર સાથે ફેબ્રુઆરી ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. લોકેશને અન્ય યુવતી સાથે પ્રેમ હતો. લોકેશકુમારે આ યુવતી સાથે લગ્ન કરવા માટે મિત્ર પરિવન્દરની મદદથી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટમિન્સ્ટરના સેન્ટ્રલ હોલમાં ‘ભારત કી બાત, સબ કે સાથ’ કાર્યક્રમમાં હાજરી આપવા અને ભાગ લેવા માટે વોટથી પસંદ કરાયેલા...

અબડાસાના ભવાનીપર ગામે ગયા મહિને લાલછતાપીરની દરગાહમાં અજાણ્યા માણસોએ તોડફોડ કરી હતી. પછી ભવાનીપર ભાનુશાળી મહાજન દ્વારા મજારનું નવીનીકરણ કરાયું હતું. સમસ્ત...

વાત છેક આઠમી નવેમ્બર ૨૦૧૬ની છે. ત્યારથી ભારત અને વિશ્વના દેશોમાં ભારતીય અર્થવ્યવસ્થા બાબતેના દરેકના મત, સત્યો - અસત્યો અલગ થઈ ગયા. આ ઘટના સાથે ઘણા સારા...

• ‘છ મહિનામાં રામમંદિરનો ચુકાદો તરફેણમાં આવશે’• ટીસીએસ દ્વારા સો અબજ ડોલર મિડ-કેપ સર• મેઘાલયમાં અફસ્પાની નાબૂદી, અરુણાચલમાં આંશિક• મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૧૬ નક્સલીઓ ઠાર• એર ઈન્ડિયાના ચાલુ વિમાને વિન્ડો તૂટી• દેશમાં પ્રથમ વખત બે સગા ભાઈ લવ...

કચ્છના અને યુએસમાં સ્થિત ગુજરાતી પર્ફ્યુશનિસ્ટ અને ઈસીએમઓ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ તાજેતરમાં મુંબઈમાં આવેલા દહીંસરમાં ઘૂંટણની બીમારીથી પીડિત દર્દીઓની...

વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ...