Search Results

Search Gujarat Samachar

ચેરિટી ‘સ્કીલ્સ ફોર કેર’ની માહિતી મુજબ દરરોજ સરેરાશ ૧,૦૦૦ કેર વર્કર પોતાની જોબ છોડી દે છે. આના પરિણામે, વૃદ્ધ લોકોને પરિચિત ચહેરા જોવા મળતા નથી. ૨૦૧૫-૧૬માં એડલ્ટ સોશિયલ કેરમાં ૧.૩ મિલિયન કર્મચારી હતા, જેમાંથી ૩૩૮,૫૨૦ કેર વર્કરોએ નોકરી છોડી દીધી...

૮૦૦થી વધુ મહિલા તેમના ગુપ્તાંગમાં અણઘડ રીતે વાયર ઈમ્પ્લાન્ટ કરવા બદલ NHS અને જહોન્સન એન્ડ જહોન્સનની પેટા કંપની એથીકોન સહિત વાયરના ઉત્પાદકો સામે દાવો માંડવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓએ પણ તેનો મક્કમ બચાવ કરવાનું જણાવ્યું હતું. માર્ચ ૨૦૧૫ સુધીના...

વડા પ્રધાન થેરેસા મેએ તત્કાળ ચૂંટણીની જાહેરાત કર્યાં પછી તેમના પક્ષની સરસાઈમાં ભારે વધારો નોંધાયો છે. તાજા સર્વે અનુસાર ટોરી પાર્ટી માટેનું સમર્થન લેબર પાર્ટીની સરખામણીએ બમણું થયું છે. યુગવના સર્વે મુજબ લેબર પાર્ટી માત્ર ૨૪ ટકા સમર્થન ધરાવે...

બ્રિટિશ પરિવારો માટે શોપિંગની સંસ્કૃતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે તેઓ સૌથી વધુ ઓનલાઈન શોપિંગ કરે છે. માત્ર બે વર્ષમાં ઓનલાઈન શોપિંગનું વળગણ ૨૮ ટકા વધી ગયું...

યુનાઈટેડ એરલાઈન્સની ક્રૂર ઘટનાએ વિશ્વભરમાં હોબાળો મચાવ્યો તેના ૨૪ કલાકમાં જ લૂટનથી સીસીલીની ઈઝીજેટની ફ્લાઈટમાંથી બ્રિટિશ દંપતી વિદ્યા (૩૫) અને મનોજ (૩૮)...

ભારત અને યુકે રિન્યુએબલ એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ...

ઈંગ્લેન્ડના ૪૬ વર્ષીય બિઝનેસમેન પેટ્રિક બર્ગેલ શેકલ્ટને પેસેન્જર કારથી એન્ટાર્ક્ટિકા ધ્રુવપ્રદેશ પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે બર્ફીલી સપાટી...

તાજેતરમાં અમલી બનેલા પેન્શનના નિયમોને લીધે NHSમાં લાંબો સમય ફરજ બજાવવાનું લાભદાયક ન જણાતા યુવા ડોક્ટરો અને GP વહેલું રિટાયરમેન્ટ લેતા હોવાથી NHSમાં નવી...

છેલ્લાં આઠ કરતાં વધુ વર્ષથી લંડનમાં રહેતા અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપીકલ મેડિસીનના સંશોધક અને ગ્લોબલ મેન્ટલ હેલ્થના ૩૮ વર્ષીય ટ્યૂટર ડો. ચેસ્મલ...

બ્રિટન ઈયુ છોડવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર વેપારસોદાઓની શોધમાં યુકેના મિનિસ્ટરો દ્વારા સત્તાવાર વિદેશપ્રવાસો પાછળ ૧.૩ મિલિયન...