Search Results

Search Gujarat Samachar

વોશિંગ્ટનઃ કોલંબિયામાં ફેડરલ જજ તરીકે ભારતીય અમેરિકન અમીત પ્રિયવદન મહેતાની નિમણૂકને સેનેટે બહાલી આપી હતી. આમ આ મહત્ત્વના હોદ્દા ઉપર નિમણૂક પામનાર તેઓ પ્રથમ એશિયન પેસિફિક અમેરિકન બન્યા છે.

નવા વર્ષ ૨૦૧૫ના પ્રથમ દિને જ વળી પાછી એક અનિચ્છનીય ઘટના ઘટી. પોરબંદર નજીકના દરિયામાં ભારતીય સૈન્યથી ઘેરાયેલી વિસ્ફોટક પદાર્થ ભરેલી એક બોટને તેમાં રહેલા ભારત વિરોધી તત્વોએ જાતેજ ઉડાવી દીધી. આ ઘટના ઘણા સવાલો ઊભા કરે છે. કેમ કે, અત્યારે ભારતને...

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી સ્વાભાવિક રીતે હિંદુવાદી સંગઠનો અને ખાસ કરીને ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બેપાંદડે થયાનું અનુભવાય છે. ભારતને હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાથી...