Search Results

Search Gujarat Samachar

આસામમાં ગત જુલાઈમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો (NRC) અંતિમ ડ્રાફ્ટ જારી કરાયા મુજબ રાજ્યના ૨,૮૯, ૮૩, ૬૭૭ લોકોને કાયદેસર નાગરિક તરીકે માન્ય ગણાયા છે, જ્યારે અમાન્ય ૪૦ લાખ લોકોમાંથી મોટા ભાગનાં લોકો બાંગ્લાદેશી હોવાનું કહેવાય છે. જોકે, આ તમામ...

દેશ-વિદેશના પર્યટકોના પ્રિય સ્થળો એવા હિમાચલ પ્રદેશ અને કેરળમાં કુદરતે કેર વર્તાવ્યો છે. ભારે વરસાદના કારણે બન્ને રાજ્યોમાં હજારો સહેલાણીઓ ફસાયા છે. કેરળમાં...

નેપાળમાં બે દિવસ માટે યોજાયેલી ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ (બિમ્સટેક)માં ભાગ લેવા માટે કાઠમંડુ ગયેલા ભારતના...

૧૯૬૪માં મુંબઈમાં કાપડના વેપારી એવા પુરુષોત્તમ ભોવન શાહનો અઢાર વર્ષનો પુત્ર, પિતા પાસેથી માત્ર ૧૫૦૦ ડોલર લઈને અમેરિકા આવ્યો. અમેરિકામાં આવ્યો ત્યારે માત્ર...

‘બેટા, એક ટીવી સિરીયલના સમયે ગામના રસ્તા પર કરફ્યુ હોય ને એવો સોંપો પડી જતો હતો...’ ‘ત્રણ દાયકા થઈ ગયા, થાય છે ફરી એક વાર સમય મળે તેમ તેમ આ ટીવી સિરીયલ જોવી છે...’ આવા અનેક ઉદ્ગારો મિત્રવર્તુળમાં-પરિચિતોમાં સાંભળવા મળ્યા, ‘મહાભારત’ સિરીયલ માટે.

ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં...

બ્રેક્ઝિટ અને યુરો સામે પાઉન્ડના ઘટતાં મૂલ્યના કારણે હજારો બ્રિટિશ વસાહતીઓ સ્પેન છોડી રહ્યા છે. સ્પેનમાં બ્રિટિશ નાગરિકોની સંખ્યા ૩૯૭,૮૯૨થી ઘટીને ૨૪૦, ૭૮૫ થઈ છે. ૨૦૦૭ની મંદી પહેલા આશરે ૫,૦૦૦ બ્રિટિશરો સ્પેનના બેનિડોર્મમાં રહેતા હતા પરંતુ, ગત...

પીડિતોના બેંક ખાતા સુધી પહોંચવા માટે ગુનેગારો ડેટા બ્રીચમાં ચોરાયેલા મોબાઈલ ફોનના નંબરોનો ઉપયોગ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.