Search Results

Search Gujarat Samachar

જેપી મોર્ગનના મેનેજિંગ ડિરેક્ટર અને ઈન્ડિયા હેડ ઓફ લીગલ જીગર શાહ મુંબઈમાં KKRના ઈન્ડિયા હેડ ઓફ લીગલ તરીકે જોડાઈ ગયા છે. મુંબઈમાં તેઓ સ્થાનિક પાર્ટનર્સ...

 Isisનું અસ્તિત્વ નથી તેવો દાવો કરવા બદલ બર્મિંગહામની યૂ ટ્રી કોમ્યુનિટી સ્કૂલના સ્કૂલ ગવર્નરના હોદેથી બળજબરીપૂર્વક દૂર કરાયેલા અને ત્યારબાદ લેબર કાઉન્સિલર...

સંશોધકો અને વૈઞ્જાનિકો માટે બ્રિટન દ્વારા નવી વિઝા કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ભારતીય સંશોધકો અને વૈઞ્જાનિકોને પણ થશે.

અમદાવાદ નજીક બગોદરા પાસે બનેલા ફિલ્મસિટીમાં ૧૧૦૦૮ કુંડીય લક્ષ્મી નારાયણ (કામધેનુ) યજ્ઞ માટેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારા આ યજ્ઞમાં ૫૦ હજાર દંપતી બેસવાના છે ત્યારે આટલા મોટા પાયે યજ્ઞનું આયોજન ગીનીસ...

બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલનાં કેનિસ્ટર (કવચ) વડોદરા નજીક રણોલીમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલ જમીન, હવા અને પાણીમાં પણ લોન્ચ કરી શકાય છે. પ્લાન્ટમાં બીજા તબક્કાની કામગીરી શરૂ પણ થઈ છે. અગાઉ અહીં ત્રણ કેનિસ્ટર બનાવી...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થિની તેજલ રાવલે સ્ટાર મેન્યુપ્લેટર ફ્યુઅલલેસ એસએમએ (શેપ મેમરી એલોય) એન્જિનનું સંશોધન કરવાની સાથે સાથે આ શોધના પેટન્ટ રજિસ્ટર કરાવ્યા છે. એન્જિન ફ્યુઅલલેસ હોવાથી ઓટોમોબાઈલ ક્ષેત્રે...

જેતલસરમાં એક જ અઠવાડિયાના ગાળામાં રેપની બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલાં ગેંગરેપ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ બાદ અને જાહેરમાં સરઘસ કઢાયા છતાં છઠ્ઠીએ મંદબુદ્ધિની મૂકબધિર યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છઠ્ઠીએ દુષ્કર્મ આચરાયું હતું. આ યુવતીએ ઈશારાથી...

બીલીમોરા અમલસાડ વચ્ચે આવતા દેવધા પાસે અંબિકા નદી ઉપરથી પસાર થતાં રેલવે બ્રિજ પર મુંબઇ જતી અપ લાઈનનો પાટો તૂટી ગયો હતો. આ ક્ષતિ મોટી હોવાનું ટ્રેકમેનના ધ્યાનમાં આવ્યું હતું. તે સમયે જયપુર બાંદ્રા એક્સપ્રેસ અહીંથી પસાર થવાને થોડી મિનિટોની જ વાર...

પોલીસ મથકે ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીમાંથી રૂ. ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના કલેકટરના આદેશથી ખનીજ ચોરી ડામવા તાજેતરમાં સૂચના મળી હતી. જેથી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી આકોલકર,...

ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોને લોન માટે દુબઈની કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડમાંથી કરોડો રૂપિયા લઈને છેતરપિંડી કરનારા અંકિત મહેતાને ડાંગ પોલીસે આઠમીએ મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપી પાડ્યો હતો. આદિવાસી ખેડૂતોની આર્થિક સહાય...