સીમા સુરક્ષા દળની ૭૯ બટાલિયનના જવાનો ફાસ્ટ એટેક્ટ બોટ મારફત આઠમીએ બપોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસેના પીલર નં. ૧૧૬૬ નજીકથી પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારોને ઝડપી લીધા હતા. બીએસએફના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ જણાવ્યું કે ત્રણેય...
સીમા સુરક્ષા દળની ૭૯ બટાલિયનના જવાનો ફાસ્ટ એટેક્ટ બોટ મારફત આઠમીએ બપોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસેના પીલર નં. ૧૧૬૬ નજીકથી પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારોને ઝડપી લીધા હતા. બીએસએફના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ જણાવ્યું કે ત્રણેય...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેવડિયાની મુલાકાત લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં આકાર લઇ...
સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ છઠ્ઠી જુલાઈએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જેઠ વદ આઠમના રોજ...

ભગવાન જગન્નાથની પરંપરાગત ૧૪૧ રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને કોમી એક્તાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહરાજ્ય પ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદમાં...

રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાબુંડિયો હશે અને તેના પર ઐતિહાસિક રાણ કી વાવ છપાશે. આકારમાં તે જૂની ૧૦૦ની...

ભુજ સ્વામીનારાયણ મંદિરે છેલ્લા પાંચ વર્ષથી નીકળતી રથયાત્રામાં મિની જગન્નાથપુરી જેવા રથ અને ફ્લોટસ ભારે આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ચાલુ વર્ષે સાત ફ્લોટસ...

કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી...

પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે...

પાકિસ્તાનનાં સ્વાત ખીણ વિસ્તારમાં એક પથ્થર પર ઉપસેલી બુદ્ધની પ્રતિમાને ૨૦૦૭માં પાકિસ્તાની તાલીબાનોએ તોડી હતી. હવે આ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરાઈ છે. આ...

લઘુવાર્તા, વાર્તા, નવલકથા કે સમાચાર. લેખન કે વાચનનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈને કોઈ પાત્રો તો હોય જ છે. પુસ્તક ‘મહોતું’ માટે દિલ્હીના યુવા ગૌરવ...