Search Results

Search Gujarat Samachar

દિલ્હીમાં લોકસભાની સાતે સાત બેઠકો પર મતદાન હતું તેની પૂર્વ સંધ્યાએ પશ્ચિમ દિલ્હી બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના દીકરા ઉદય જાખડે આરોપ લગાવ્યો...

‘ઓડિયન્સ એટલું બધું છે કે મેદાનમાં હવે અંદર પ્રવેશી શકાય એમ નથી.’ ‘બે દિવસ સંગીતમય બની રહેશે એ વાતનો આનંદ છે.’‘ગાયો માટે તો લોકો બહુ પૈસા લખાવશે જોજો.’

રાજ્યમાં પાણીની તીવ્ર તંગી છે ત્યારે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા મકાનોમાં ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાયું હતું તે જોવા મળે છે....

ભારતીય મૂળના બ્રિટિશ બિલિયોનેર હિન્દુજાબંધુઓનો ૨૦૧૯ના બ્રિટિશ રિચ લિસ્ટમાં દબદબો યથાવત રહ્યો છે. ટાઈમ્સ વાર્ષિક રિચ લિસ્ટમાં શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાટનગરમાં પત્રકાર પરિષદ યોજીને ભારપૂર્વક દાવો કર્યો હતો કે બહુમતી સાથે ફરી વખત સરકારની રચના કરશું....

બ્રિટનના શાહી પરિવારના ભાગલાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે બંને વહુઓમાં ઘરેણાં પર અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એ ઘરેણાંનો છે જે મહારાણી એલિઝાબેથે દિવંગત પ્રિન્સેસ ડાયેનાને આપ્યા હતા. મહારાણી એલિઝાબેથે આ શાહી ઘરેણાં પહેરતાં નાની...

બુધવાર ત્રીજી એપ્રિલે વહેલી સવારના બ્રિટનના બ્લેકબર્ન શહેરના ૨૩૦ વર્ષ જૂના સેન્ટ જ્હોન્સ ચર્ચમાં આગ લાગી હતી. અત્યારે આ ચર્ચ બ્યુરો સેન્ટર ઓફ આર્ટ્સ તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં આગ નજીકના શોપિંગ કોમ્પલેક્સમાં લાગી હતી અને પછી ચર્ચ સુધી પહોંચી...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.ના ઉપક્રમે પૂ.બાપુની પુણ્યતિથિ (૩૦ જાન્યુઆરી) શનિવાર, ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ સડબરીમાં આવેલ જલારામ મંદિર ખાતે ઉજવવામાં આવી. આ...

સ્વ. જશ્માબેન અને સ્વ. પૂંજાભાઈ દેવશીભાઈ હરિયાના પુત્ર મગનલાલ પૂંજાભાઈ હરિયાનો જન્મ ભારતમાં જામનગર નજીક ચાંગા ખાતે ૧૫ મે, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની...