મહારાષ્ટ્ર દિને પહેલી મેએ ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના ૧૬ જવાન શહીદ થયાં હતા. સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન...
મહારાષ્ટ્ર દિને પહેલી મેએ ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના ૧૬ જવાન શહીદ થયાં હતા. સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન...
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય...
ત્રિપોલીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ગત મહિને ખલિફા હફ્તારની સેનાએ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા હુમલામાં અંદાજે ૩૯૨ લોકો મૃત્યુ પામ્યા છે.
અમેરિકામાં દર્દીઓને નશાયુક્ત પેનકિલર અને દવાઓ લખવાના બદલામાં લાંચ આપવાના આરોપસર યુએસની એક દવા ઉત્પાદક કંપનીના ૭૬ વર્ષીય ભારતીય વડા નાથ કપૂરને ૩જીએ દોષિત જાહેર કરાયો હતો. કોર્ટમાં કહેવાયું છે કે, એરિઝોના રાજ્યના ચાન્ડેલેર શગેરસ્થિત ઇન્સીસ થેરાપ્યુટિક્સ...
ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને જૈશ-એ-મોહંમદ (જેઈએમ) જેવા ત્રાસવાદી સંગઠનો સાથે સંપર્ક રાખનાર એક પાકિસ્તાની અમેરિકી નાગરિક વકાર-અલ-હુસૈનની તાજેતરમાં ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી તે અમેરિકા આવ્યો કે તરત અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની પોલીસે...
ગાઝા પટ્ટીમાં પાંચમીએ સતત બીજા દિવસે પણ તંગદિલી અને હિંસાની ઘટનાઓ બનતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જંગી હુમલાની ધમકી આપી હતી. ગાઝાના સત્તાવાળાઓએ ચોથીએ ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં બે આતંકીઓ સહિત છ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયાનો...

દુનિયાના ત્રીજા ધનકુબેર વોરેન બફેટના ઉત્તધિકારી ભારતીય અમેરિકન અજિત જૈન બની શકે છે. વોરેન બફેટ બર્કશિરે હેથવેના માલિક છે. બફેટે પાંચમીએ આ વાતનો સંકેત આપ્યો...
અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ ૨ લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ભણતર પૂરું થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની દેશમાંની હાજરીને ગેરકાયદેસર જાહેર કરતી ઇમિગ્રેશન વિભાગની વિઝા નીતિ પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તત્કાળ રોક મૂકી...

વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં અક્ષયકુમારે બોલિવૂડમાં ૨૮ વરસ પૂરાં કર્યાં છે. વર્ષ ૧૯૯૧માં અક્કીની પ્રથમ ફિલ્મ ‘સૌગંદ’ આવી હતી. ગયા મહિને તેની ફિલ્મ ‘કેસરી’ આવી....

શ્રુતિ હાસન અને માઇકલ કોરસેલ છેલ્લા બે વરસથી ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે અચાનક તેમના માર્ગ જુદા થઇ ગયા હોવાની વાત બહાર આવી છે. તેમના સંબંધો ક્યા કારણોસર...