Search Results

Search Gujarat Samachar

સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ઈનહાઉસ સમિતિએ યૌનશોષણનાં આરોપોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને સોમવારે ક્લિન ચિટ આપી હતી. કમિટિનાં સભ્યોએ કહ્યું હતું કે તપાસ અને...

રાફેલ સોદામાં અનિલ અંબાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાભ પહોંચાડ્યા હોવાના કોંગ્રેસના આરોપો વચ્ચે રિલાયન્સ ગ્રુપે રવિવારે જણાવ્યું કે, યુપીએના શાસનમાં રિલાયન્સ ગ્રુપને રૂ. ૧ લાખ કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. તેથી રાહુલ ગાંધીએ દુષ્પ્રચાર બંધ...

નેપાળની એક છોકરીએ તાજેતરમાં સતત ૧૨૬ કલાક નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસમાં નામ દાખલ કરાવ્યું છે. આ પહેલાં સૌથી લાંબા સમય સુધી લાંબો ડાન્સ કરવાનો રેકોર્ડ...

પોલીસ દ્વારા ફરીથી સ્ટોપ એન્ડ સર્ચ શરૂ કરવામાં આવતા લંડનમાં છેલ્લાં એક વર્ષમાં હત્યાના કિસ્સામાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું બ્રિટનના ટોચના પોલીસ અધિકારી...

• જાણીતી એકાઉન્ટિંગ કંપની KPMGને £૬ મિલિયનનો દંડએક દાયકા કરતાં વધુ સમય અગાઉ વીમો ઉતારતી કંપની ઈક્વિટી સિન્ડિકેટ મેનેજમેન્ટ લિમિટેડના ઓડિટ બદલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ કાઉન્સિલ (FRC) દ્વારા જાણીતી એકાઉન્ટિંગ કંપની KPMGને ૬ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો...

 ઈસ્ટ લંડનના કેનિંગ ટાઉનના એક ફ્લેટના ચેસ્ટ ફ્રિઝરમાંથી બે મહિલાના મૃતદેહ મળી આવતા ૩૪ વર્ષીય ઝારહિદ યુનુસ પર વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદેસર દફનવિધિને...

એક બાળકે તેની સ્કૂલમાં કરણ તરીકે જાણીતા ૧૩ વર્ષીય મિત્ર કરણબીર સિંઘ ચીમા પર ચીઝ ફેંકી હતી. આ ઘટનાના દસ દિવસ બાદ કરણનું મૃત્યુ થયું હતું. 

તાજેતરના બેંક હોલિડે વીકેન્ડ દરમિયાન બ્રિટનના વીજ મથકો કોલસાનો સહેજપણ ઉપયોગ કર્યા વિના સૌથી લાંબો સમય એટલે કે ૧૨૫ કલાક સુધી કાર્યરત રહ્યા હતા.

તમે અમિતાભ બચ્ચનની કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ સિરીઝ અંતર્ગત કચ્છવાળી જાહેરાત નિહાળી હશે. જેમાં અમિતાભ રંગબેરંગી છકડા પર સવારી કરે છે. ‘હમ દિલ દે ચૂકે...

ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટીએ કેનેડાની ૧૦ ડોલરની નોટને ‘બેન્ક નોટ ઓફ ધી યર ૨૦૧૮’નો એવોર્ડ આપ્યો છે. આ ચલણી નોટની વિશેષતા એ છે કે તે વિશ્વની પ્રથમ વર્ટિકલ (ઊભી)...