પ્રદેશ ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મોટા ફેરફાર થવાની વકી હોવાનો પક્ષમાં ગણગણાટ છે. કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ પર ઊતરશે તે પાક્કું છે. ભાજપના...
પ્રદેશ ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મોટા ફેરફાર થવાની વકી હોવાનો પક્ષમાં ગણગણાટ છે. કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ પર ઊતરશે તે પાક્કું છે. ભાજપના...
શહેરના રામનાથપરામાં રહેતા બંગાળી યુવાનો મુસ્તકીમ નરુ ઇસ્માઇલ નામદાર અલીશેખ અને તેનો મિત્ર રાહીદ રાત્રે બાઈક પર દોઢસો ફૂટ રિંગ રોડ પર ચા પીવા નીકળ્યા હતા ત્યારે કે કે વી હોલ પાસે એક પૂરઝડપે ધસી આવેલી નંબર વગરની ફોર્ચ્યુન કારના ચાલકે બાઈકને અડફેટે...
પાટીદાર આંદોલનમાં રામોલમાં તોફાન બદલ પાંચ પાટીદાર વિરુદ્ધ નોંધાયેલા કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવા કરાયેલી અરજી એડિશનલ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. પાટીદાર અનામત આંદોલનમાં અમદાવાદ સહિત રાજ્યમાં પાટીદારોએ સરકારી મિલકતોની તોડફોડ કરી હતી....
મુંબઈની ખાનગી બેંક સાથે રૂ. ૧૫ કરોડની છેતરપિંડી કરવા સંબંધે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ ગુજરાતની ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશન કંપની સામે ગુનો દાખલ કર્યો છે. આરોપીની કંપનીએ બેંક પાસેથી લોન લીધી હતી. આ બાબતે સંબંધિત ખાનગી બેંક વતી વિજયકુમાર...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૩૨૧ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...
સૌરાષ્ટ્રમાં આવેલા અને રાજકોટ તાલુકા વિસ્તારમાં વિકાસશીલ ગણાતા રાજસમઢિયાળા ગામમાં વર્ષ ૧૯૮૩થી કોઇપણ પક્ષ માટે અથવા તો કોઈ પણ જાતની ચૂંટણી માટે કોઈ પણ જાતનો ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી કે કોઈ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી નથી. ૩૬ વર્ષ પહેલાં...
આર્થિક સંકટને કારણે જેટ એરવેઝે અનિશ્ચિત સમય માટે તમામ ફ્લાઇટ બંધ કરતાં મુસાફરો પાસેથી વધુ નાણા ખંખેરવા અન્ય કેટલીક એરલાઇન્સે તેમના એરફેરમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. અમદાવાદથી મુંબઇનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂ. ૧૮૦૦થી રૂ. ૨ હજાર હોય...
૧૦ માર્ચે ચૂંટણી જાહેર થયા બાદ ૨૧ એપ્રિલે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો ત્યાં સુધીમાં ગુજરાતમાંથી કુલ રૂ. ૫૪૪.૯૪ કરોડની બિનહિસાબી રોકડ પ્રતિબંધિત સામગી ઝડપાઈ છે. આ સમયગાળામાં જે રાજ્યમાંથી સૌથી વધુ પ્રતિબંધિત સામગ્રી-બિનહિસાબી રોકડ ઝડપાઈ હોય તેવા...

લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં આવતાં વઢવાણના બલદાણા ગામે એક યુવાને મંચ પર ચઢી જઈને હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ‘પાટીદાર...

વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી...