Search Results

Search Gujarat Samachar

 વંથલીમાં ૧૯મીએ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચાર કરતાં હતાં ત્યારે ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર ન કરવા કહી ગાળાગાળી...

અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે....

લોકસભાની ગત ચૂંટણી વેળા ગુજરાતની ૨૬ બેઠકો પર ભાજપતરફી જે માહોલ જોવા મળતો હતો તેવો માહોલ આ વખતે જણાતો નથી તેની સ્વિકૃતિ પ્રદેશ ભાજપના નેતાઓ આપી રહ્યાં છે. ત્યારે...

સિગ્રામ બ્રાન્ડના પ્રખ્યાત દારૂ બનાવતી કંપનીના માલિકની વારસદાર ક્લેરી બ્રોનફમને મહિલા સેક્સ સ્લેવ (ગુલામ)ની ગુપ્ત સોસાયટીમાં પોતાની ભૂમિકાની કબુલાત કરી હતી. તેની સામે નાણા કમાવવા ઘૂસણખોરોને આશ્રય આપવા અને તેમની માહિતી સરકારથી છુપાવવા તેમજ છેતરપિંડી...

અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...

અમેરિકામાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં ભટકી ગયેલા બે ભારતીયોની એરિઝોનાની અમેરિકા-મેક્સિકો સરહદે ધરપકડ કરી લેવામાં આવી હતી. એક શીખ સહિત બે જણાએ ભટકી ગયેલા લોકોની મદદ માટે આંતરિયાળ વિસ્તારમાં મૂકેલી ટેકનોલોજીની સહાયથી મદદ માગી હતી. એજો બોર્ડર પેટ્રોલ...

કરોડો ડોલરનું કોલ સેન્ટર કૌભાંડ આચરવાના આરોપ હેઠળ સિંગાપોરમાં ગુજરાતી હિતેશ પટેલની ધરપકડ કરાઈ હતી. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાથી અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માગણી કરી હતી. આખરે સિંગાપોરે તેને અમેરિકાના હવાલે કર્યો હતો. ગુજરાતી હિતેશ...

અમેરિકામાં લોકો સાથે છેતરપિંડી બદલ કોલ સેન્ટર કૌભાંડમાં મુખ્ય ભાગ ભજનાર ગુજરાતી હેમલ કુમાર શાહને ૧૯મીએ ફેડરલ કોર્ટે સાડા આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. ૨૭ વર્ષીય હેમલ કુમારે ૨૮ જાન્યુઆરીએ જ ગુનાની કબુલાત કરી હતી. કોલ સેન્ટર કૌભાંડ કેસમાં જેલ...

એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો છે કે નાસાએ ટ્રાન્સિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટની મદદથી એક ગ્રહ શોધી કાઢ્યો છે. પૃથ્વીથી...

સલામતીદળોએ પુલવામા હુમલા પછી ૬૮ દિવસમાં ૪૧ આંતકીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૨૫ આતંકી છે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ૨૪મી એપ્રિલે આ માહિતી આપી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને મીડિયાને એમ પણ જણાવ્યું...