
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વર્તમાન ગવર્નર માર્ક કાર્ની ૨૦૨૦ની ૩૧ જાન્યુઆરીએ વિદાય લઈ રહ્યા છે ત્યારે ચાન્સેલર ફિલિપ હેમન્ડ દ્વારા નવા ગવર્નર શોધવાની કાર્યવાહી...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વર્તમાન ગવર્નર માર્ક કાર્ની ૨૦૨૦ની ૩૧ જાન્યુઆરીએ વિદાય લઈ રહ્યા છે ત્યારે ચાન્સેલર ફિલિપ હેમન્ડ દ્વારા નવા ગવર્નર શોધવાની કાર્યવાહી...

BAPSના વડા પૂ. મહંત સ્વામીની ૧૧ દિવસની યુએઈની મુલાકાત ખૂબ સફળ રહી હતી. અગાઉ, ૨૨મીએ પૂ. મહંત સ્વામીએ નિત્યક્રમ મુજબ પ્રાતઃપૂજા કરી હતી. જેનો મોટી સંખ્યામાં...

લીંડી, દારેસલામમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૫થી લંડન આવી સ્થાયી થયેલા નરોત્તમભાઇ દેવશીભાઇ જોગીઆનું કેન્સરની લાંબી બિમારી બાદ મંગળવાર, ૩૦ એપ્રિલે ૭૪ વર્ષની...

બારડોલીના વહુ અને ઉકા તરસાડીઆ યુનિવર્સિટી (યુટીયુ)ના માનદ્ પ્રાધ્યાપિકા ડો. રોઝી પટેલે રાજધાની દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઇંડિયા ૨૦૧૯ બ્યૂટી કોન્ટેસ્ટમાં...
ચૂંટણી પૂર્વે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સભામાં દલીલ કરતા એક માણસ સામે પિત્તો ગુમાવી આને ઉપાડી લો અને બે નાંખો તેવું કહેતો વીડિયો વહેતો થયો છે. દ્વારકાના ગામમાં જાહેરસભા યોજાઈ હતી.
રાજ્ય સરકારની ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજો માટેની પોલીસી હેઠળ નડિયાદ અને વિસનગરમાં નવી મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે.

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સની દેઓલ ૨૩મીએ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને ભાજપ નેતા પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપનો ભગવો...

ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરાયું છે. જેની આર્મીથી ભલભલા શક્તિશાળી દેશો અને આતંકીઓ પણ ધ્રૂજે છે તેવા ઈઝરાયલના આર્મીમાં...
એશિયામાં જીરાના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અતિ મહત્ત્વના ગણાતા મસાલા બજાર ઊંઝામાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા એજ સમયે અમદાવાદના જીરાના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. જીરાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો મળીને ૩૯ જગ્યાએ જીએસટીની ટીમે એક...
વર્ષ ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ કચ્છ આવીને વસ્યા છે. વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે કાર્યરત રામસિંહ સોઢા તે વખતે પાકિસ્તાન છોડીને મોરબી આવીને વસ્યા હતા. એ પછી હાલમાં તેઓ કચ્છના નખત્રાણામાં સ્થાયી...