Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે...

ભારત તેમજ જુદા જુદા ૧૬ દેશોના કવિઓનો સ્વભાષામાં કાવ્યપઠનનો એક કાર્યક્રમ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ૧૦મી અને ૧૧ નવેમ્બરના રોજ યોજાઈ ગયો હતો. કલ્ચર સેન્ટર...

શ્રીલંકાની એક કોર્ટે સોમવારે મહિન્દ્રા રાજપક્સાના વડા પ્રધાન તરીકે કામ કરવા પર સ્ટે મૂક્યો છે. કોર્ટનો આદેશ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના માટે મોટો આંચકો છે જેમણે વિક્રમસિંઘેની જગ્યાએ તેમના જૂના હરીફ રાજપક્સાને વડા પ્રધાન પદના શપથ અપાવ્યા હતા....

કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ મંગળવારે ભોપાલમાં કહ્યું કે ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પછી ઉમા ભારતી બીજાં એવા દિગ્ગજ નેતા છે જેમણે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ માત્ર ભગવાન...

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને એક પક્ષીય સરકાર રચાય તે માટે ‘ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ’ના નેજા હેઠળ પાંચ હજાર જેટલા એનઆરઆઈ અને એનઆરજી...

ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ...

આફ્રિકાના દેશ નાઈજિરિયાના ૭૬ વર્ષીય પ્રમુખ મહંમદ બુહારી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક નાગરિકો માની બેઠા છે કે તેમના પ્રમુખ મૃત્યુ પામ્યા...

ઓસ્ટ્રેલિયામાં આવેલા સિડની શહેર નજીકના ક્વિન્સલેન્ડમાં ૨૫મી નવેમ્બરે એક દૃષ્ટિહીન યુવતી સ્ટેફની એગન્યુ અને રોબી કેમ્પબેલના લગ્નમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું...

ઈસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઈરોબીમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી સંતો અને ભક્તો સહિત પધાર્યા છે. સવા બે માસ...

અમદાવાદના જીએમડીસીમાં ૨૪મી નવેમ્બરથી ૩૦મી નવેમ્બર સુધી યોજાયેલા સાતમા પુસ્તક મેળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક પુસ્તકે આકર્ષણ જમાવ્યું હતું. વડા પ્રધાનની...