Search Results

Search Gujarat Samachar

સૌ પ્રથમ તો ૧૬ જૂનને રવિવારે પિતૃ દિન – ફાધર્સ ડેના પર્વ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના સર્વે વાચકો તથા સ્ટાફના પરિવારજનોને અંતઃકરણની શુભેચ્છા. પિતૃદિનની ઉજવણી ફક્ત એક જ દિવસ માટે મર્યાદિત ન રાખતા ૨૪x૭ અને ૩૬૫ દિવસ પિતા (માતા-પિતા) સાથે...

આશરે ૩૫ જેટલા વિવિધ એવોર્ડ્સથી નવાજાયેલા અશોક ચૌધરીને ‘ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ-મોસ્કો (રશિયા)’ની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ સન્માન મળ્યું છે. ૧૭૨ દેશના ૧,૧૨,૨૬૮ ફોટોગ્રાફરો પૈકી ૩૦૫૩ ફોટોગ્રાફરો આ સ્પર્ધામાં ત્રીજા લેવલ સુધી પહોંચ્યા...

 વડગામ તાલુકાના ભલગામના સિપાઈ પરિવારના ૩૫થી વધુ સભ્યો મહોલ્લાના પિકઅપ વાહનમાં દાંતા તાલુકાના અંતરશા પીરની દરગાહે દર્શન કરીને અંબાજી ગયા હતા.

લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતે નવમીએ ભડકાનું સ્વરૂપ લીધું હતું. ભુજમાં ચાકી જમાતખાના નજીક ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાથેના હુમલામાં ઇસ્માઇલ જુમ્મા હિંગોરજા (ઉ. વ. ૩૮)ને જીવલેણ ઇજાઓ થઇ હતી.

બિઝનેસ સામયિક ‘ફોર્બ્સ’ દ્વારા અમેરિકાની ૮૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરાઇ છે, જેમાં ત્રણ ભારતીય-અમેરિકન મહિલાઓ જયશ્રી ઉલ્લાલ, નીરજા શેઠ અને નેહા નારખેડે...

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બનેલા ફોસિલ પાર્ક- ડાયનાસોર મ્યુઝિયમનું ૮મી જૂને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ડાયનાસોર મ્યુઝિયમનો...

અફઘાનિસ્તાનમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. દેશમાં ખૂલી રહેલા કેફે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. મહિલાઓ અહીં ઈચ્છા પ્રમાણે કપડાં પહેરી...

શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા કોમેન્ટ્રેટર સાથે કથિત રીતે અણછાજતું વર્તન થયાની ફરિયાદ અંગે ઉઠેલા વિરોધ વંટોળ બાદ ૮મીએ...

લૂંટનો ભોગ બનેલી દિલ્હીની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવરની મદદે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન વિજય ગોયલ પહોંચ્યા છે. રિક્ષા ડ્રાઇવર સુનીતા...