Search Results

Search Gujarat Samachar

પોલેન્ડનાં વોન્ડા જર્જિકા ચાલુ મહિને ૧૦૮ વર્ષના થયાં છે, પરંતુ આજે પણ તેઓ દરરોજ પિયાનો વગાડવાનું ચૂકતા નથી. વેન્ડા કહે છે કે જ્યારે તેઓ ૮૦ વર્ષનાં હતાં...

• કોલકાતામાં જગન્નાથ ઘાટ પાસેનું ગોડાઉન વળીને ખાખ• ‘બાલાકોટ’ બોમ્બ ખરીદવા ભારત-ઇઝરાયેલ વચ્ચે સોદો• આંધ્રમાં જગનમોહન સરકારમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાન • અલીગઢમાં દસ હજાર માટે બાળકીની હત્યા• એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી• કેબિનેટ સચિવ પી. કે. સિંહાને...

કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ...

‘બાદશાહ, ‘ખિલાડી’ જેવી ફિલ્મો અને કેટલીય ટીવી સિરીયલોમાં અભિનય આપી ચૂકેલા પીઢ અભિનેતા દિનયાર કોન્ટ્રેકટરનું પાંચમીએ મુંબઈમાં નિધન થયું હતું. તેઓ ૭૯ વર્ષના...

અભિનેતા ધનુષ અભિનિત પ્રથમ હોલિવૂડ ફિલ્મ ‘ધ એકસ્ટ્રાઓર્ડિનરી જર્ની ઓફ ધ ફકીર’નું ટ્રેલર ચોથી જૂને રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમેકર કેન સ્કોટની આ આગામી ફિલ્મમાં...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાતમીએ મોડી રાત્રે સર્જાયેલી અથડામણમાં જૈશે મહંમદના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. બંને એસપીઓ સાતમીએ સાંજે સર્વિસ રાઈફલ સાથે...

પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઈ હુમલા પછી સરકારે સુખોઈ ફાઇટર વિમાનોને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૪૦થી વધુ સુખોઈ વિમાનોને એ રીતે તૈયાર કરાશે. જેથી સરહદ પાર કર્યા વિના જ બાલાકોટ એર...

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ભારત’ આ ઈદે એટલે કે પાંચમી જૂને વિશ્વભરના સિનેમાગૃહોમાં આવી ગઈ છે. ફિલ્મ ‘ભારત’ બોક્સ ઉપર હિટ પણ સાબિત થઇ છે. ફિલ્મે...

જાન્યુઆરી, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર ચાર દિવસ સુધી ગેંગરેપ બાદ તેની હત્યા કરવાના કેસમાં પઠાણકોટની વિશેષ અદાલતે ૭ પૈકી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે અને એકને છોડી મુકાયો છે. ૬ પૈકી એક પોલીસ અધિકારી સહિત ત્રણ આરોપીને...

વરિષ્ઠ અભિનેતા, સાહિત્યકાર અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે બેંગલુરુમાં નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતાં. કલાકારો...