Search Results

Search Gujarat Samachar

શ્રી સ્વામીનારાયણ મંદિર કેન્ટનથી રથયાત્રા નીકળી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રી સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર ખાતે સંપન્ન થઈ હતી. રથયાત્રામાં અંદાજે...

યુકેમાં ફાસ્ટ ફૂડ જાયન્ટ મેક્ડોનાલ્ડ ચેઈનના સૌથી વૃદ્ધ કર્મચારી ઓલિવર ગ્રોગાન ૮૩ વર્ષના થયા પરંતુ, કામકાજમાંથી નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. ઓલિવર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજની કથાના પ્રારંભે એક સાવચેતીનો સૂર અત્યંત આવશ્યક સમજું છું. આ કોલમના માધ્યમથી મારી અંગત, મહદ્ અંશે, શારીરિક અને માનસિક સ્થિતિ...

• કસરત અને પૌષ્ટિક ડાયટથી ડિમેન્શિયાનું જોખમ ઘટેજે લોકોને ડિમેન્શિયા થવાનું સૌથી વધુ વારસાગત જોખમ હોય તેઓ કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા તેને ૩૩ ટકા સુધી ઘટાડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. આનુવંશિકતા અને જીવનશૈલી આ બન્ને પરિબળોની સંયુક્ત અસરના...

કર્ણાટકમાં કોંગ્રેસ - જનતા દળ (એસ) યુતિ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. સરકાર ગમેત્યારે ઉથલી પડે તેવી શક્યતા છે. આ સમયે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ પાસે કોઈ એવો સુકાની નથી, જે જહાજને કટોકટીમાંથી સુરક્ષિત બહાર લાવી કિનારે લાંગરી શકે. નેહરુ-ગાંધી...

પડોશી દેશ પાકિસ્તાન તો કાશ્મીરમાં આતંકવાદના પ્રસાર થકી ભારત સાથે પ્રોક્સી યુદ્ધ લડી જ રહ્યો છે ત્યારે વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદાના વડા અયમાન અલ જવાહિરીએ તેને મદદ કરવાની તૈયારી દર્શાવી છે તે ભારત માટે ખરેખર ચિંતાજનક સમાચાર કહી શકાય. જવાહિરીએ...

વર્લ્ડ કપની ફાઈનલમાં બાઉન્ડ્રીની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાથી વંચિત રહી ગયું છે. આ પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ સર્વાધિક બાઉન્ડ્રીના...

સોક્રેટિસે ‘ફિલોસોફર કિંગ’ની કલ્પના કરેલી. એવો એકાંગી શાસક આજે હાસ્યાસ્પદ બને. રાજાઓ ગયા અને પ્રજાના પ્રતિનિધિઓ શાસક બન્યા. પણ નીડરતા, નિષ્ઠા અને નિપુણતા...

લગભગ ૩૪ ટકા પુખ્ત લોકો દરરોજ મલ્ટિ વિટામીન્સ, ફિશ ઓઈલ કે એન્ટિ ઓક્સિડેન્ટ્સ સહિતના સપ્લિમેન્ટસ (પૂરક આહાર) લે છે જેના કારણે તેના બજારમાં પાંચ વર્ષમાં છ...

હરિયાણાના ટોહાના ગામના રવિએ પોતાને નાસ્તિક કહેવડાવવા કોર્ટની મદદથી અધિકાર મેળવ્યો છે. રવિ હવે સત્તાવાર રીતે ‘નાસ્તિક’ તરીકે ઓળખાશે. રવિએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ મેળવ્યું છે. ૨૦૧૭માં રવિએ પોતાનું નામ બદલવા ફતેહાબાદ કોર્ટમાં...