ગત ચોથી જુલાઈ, ગુરુવારે નોર્થ હેરોમાં લૂંટની એક ઘટના બની હતી. નકલી ટ્રાફિક વોર્ડને એક વડીલને ધમકાવીને તેમના ડેબિટ કાર્ડ્સ અને પીન નંબર લઈ લીધા અને તેનો ઉપયોગ કરીને ૨,૦૦૦ પાઉન્ડ ઉપાડી લીધા હતા.
ગત ચોથી જુલાઈ, ગુરુવારે નોર્થ હેરોમાં લૂંટની એક ઘટના બની હતી. નકલી ટ્રાફિક વોર્ડને એક વડીલને ધમકાવીને તેમના ડેબિટ કાર્ડ્સ અને પીન નંબર લઈ લીધા અને તેનો ઉપયોગ કરીને ૨,૦૦૦ પાઉન્ડ ઉપાડી લીધા હતા.
આજકાલ અખબારોમાં જાત-પાત બાબતે દરરોજ નવી કથા આવતી રહે છે. છેલ્લે સાક્ષી મિશ્રાના સમાચાર મારા દિલોદિમાગ પર છવાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યની દીકરીએ દલિત પુરુષ સાથે લગ્ન કર્યાં તે તો બહુ મોટા ન્યૂઝ બની ગયા. મારો અંગત મત તો એવો જ છે...
‘અરે, ઐસે કિસી અનજાન કો આપ ઘરમાં ટીવી દેખને કે લીયે કૈસે હાં કરતે હો?’ સીમાભાભીએ રૂદ્રીને કહ્યું અને રૂદ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘આપ અપની જગહ બિલ્કુલ સહી હો, મગર હમ ભરોસા રખનેવાલે હૈ ઔર હર એક કો માનવ કે સ્વરૂપ મેં દેખતે હૈ...’ રૂદ્રી એના માતા-પિતા...
લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર. ગત મહિને અમારા બ્રોશર દ્વારા દાનની અપીલના પગલે અમારા દાનની ઝોળી છલકાઈ ગઈ હતી. આપના દાન તેમજ ભારતમાં વિધવાઓને મદદ માટે અમારા દ્વારા કરાતાં કાર્યની સુંદર સરાહના કરવા બદલ હું ખરેખર...

જૂન મહિનો ઈન્ટરનશનલ પ્રાઈડ મન્થ તરીકે ઉજવાય છે અને આ વર્ષે તો કેનેડા તેની ઉજવણીમાં અનોખું બની રહ્યું હતું. ન્યૂ યોર્કમાં ૫૦ વર્ષ અગાઉના કુખ્યાત સ્ટોનવોલ...

બેંક ઓફ ઈંગ્લેન્ડની ૫૦ પાઉન્ડની નવી ચલણી નોટ પર કોમ્પ્યુટરના પ્રણેતા અને કોડબ્રેકર એલન ટ્યુરિંગનો ફોટો મૂકાશે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં તેમણે કોડ ઉકેલવાનું...

વિશ્વના વિવિધ સ્થળોએ ચોથી જુલાઈએ અમેરિકાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે પાર્લામેન્ટના ચર્ચિલ હોલમાં વાર્ષિક ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (FBI) મેગેઝિનનું...

બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ અંગે નિષ્ફળતા છતાં પોતાના કાર્યકાળ વિશે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક ઈન્ટરવ્યૂમાં...

વર્ષ ૨૦૧૫માં ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ આપનારા આશરે ૩૪,૦૦૦ વિદ્યાર્થી પર છેતરપિંડીનો આક્ષેપ લગાવી નિર્ણયને પડકારવાનો અધિકાર છીનવવા સાથે તેમનો અભ્યાસ બંધ કરાવી...

યુકેમાં આધુનિક કાળના સૌથી મોટા ગુલામી નેટવર્કની પાછળ રહેલી ગેન્ગના આઠ સભ્યોને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા જેલહવાલે કરાયા છે. કુલ ૯૨ અસરગ્રસ્ત છે પરંતુ, પાંચ...