Search Results

Search Gujarat Samachar

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું ૧૬મી જાન્યુઆરીએ નિધન થયું હતું. હિમાંશુ પંડ્યાએ શનિવારે હાર્ટએટેક આવ્યા બાદ વડોદરામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. પિતાના નિધન બાદ કૃણાલ બરોડાની ટીમના બાયો બબલમાંથી બહાર આવી ગયો હતો. કૃણાલ...

ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટિલે જાહેરસભામાં ભાજપના કાર્યકરો સમક્ષ તાજેતરમાં ભારે બફાટ કર્યો છે. લિંબાયત વિધાનસભામાં ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ સમારોહમાં સંગીતા પાટિલે જણાવ્યું હતું કે, પેજ કમિટી બનાવનાર દરેક કાર્યકરને કાર્ડ આપવામાં...

સાઉદીની પાકિસ્તાનને લોન ભરપાઈ કરવા નોટિસસેમસંગના વડા લીને અઢી વર્ષની જેલકાબુલમાં બે મહિલા જજની હત્યા લશ્કરે તોઈબા આતંકવાદીની શ્રેણીમાં યથાવતઇન્ડોનેશિયામાં ૬.૨નો ભૂકંપઃ

નેપાળમાં સંસદ ભંગ પછી રાજકીય કટોકટીના સંદર્ભે ચીની દખલગીરી સામે લાલ આંખ કરતાં નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર જ્ઞવલીએ એક નિવેદનમાં જણાવ્યું કે, નેપાળ પોતાની આંતરિક સમસ્યાઓ ઉકેલવા સક્ષમ છે અને પોતાના ઘરેલુ રાજકારણમાં કોઈની પણ દખલગીરી ચલાવી લેશે...

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટોચના બિઝનેસમેન એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર તૈયાર કરતી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમણે ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામે નોંધણી કરાવી છે. કંપનીના ડિરેક્ટર પદે વૈભવ તનેજા, વેંકટરંગમ...

રિપબ્લિક ટીવીના પત્રકાર અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ લિક થઈ તેમાં વિવિધ રાજકીય અને ભારતના સૈન્ય વિભાગ લક્ષી મુદ્દા પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ ચેટ લિક થયા પછી વિપક્ષોએ વિવિધ મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી....

નેપાળે નવા નક્શામાં ભારતીય ક્ષેત્ર લિમ્પિયાધુરા, કાલાપાની અને પિલુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી નેપાળ નવા નકશા અંગેનો સીમાવિવાદ ન ઉકેલે ત્યાં સુધી તેમની સાથે કોઈ નક્કર વાતચીત થશે નહીં.

નોઇડાના અત્યંત ચર્ચાસ્પદ નિઠારી હત્યા કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે ૧૬મીએ આરોપી સુરન્દ્ર સિંહ કોલીને ફાંસીની સજા સંભળાવી હતી. ફાંસીની સજા ઉપરાંત તેને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ૧૨ નવેમ્બર, ૨૦૦૬ના રોજ પાંધેરના ઘરે કામ કરવા ગયેલી ૨૦ વર્ષની...

પાકિસ્તાને ૧૮મીએ જમ્મુ જિલ્લાના અખનૂરમાં નિયંત્રણ રેખા પાસે મોર્ટરમારો કર્યો હતો જેમાં ભારતીય સેનાના ચાર જવાનો ઘાયલ થઇ ગયા હતાં. ઘાયલ જવાનોની ઓળખ નાયક નિશિકાંત, નાયક સુરજીત, નાયક રાજેન્દ્ર અને નાયક રાહુલ તરીકે થઈ અને ચારેયને અખનૂરની હોસ્પિટલમાં...

ચીને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં તેની આર્ટીલરી અને સૈનિકોના સરળ પરિવહન માટે ૩૩ કિ.મી. લાંબો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને હિંસા ભડકી હતી.