આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં થાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપવા તડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બજેટ સત્રને આડે દોઢ મહિનાની વાર છે ત્યારે વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠકોનો દોર...
આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં થાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપવા તડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બજેટ સત્રને આડે દોઢ મહિનાની વાર છે ત્યારે વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠકોનો દોર...
લંડનથી માંડવી આવેલા ૩૭ વર્ષીય NRI યુવકમાં યુકે સ્ટ્રેન માલૂમ પડતાં તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ભય ફેલાયો છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ હતી. આ યુવક હાલમાં એન્કરવાલા...
ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડ પાસેથી ૮૩ લાઈટ કોમ્બાટ એરક્રાફ્ટ તેજસની ખરીદીને મંજૂરી આપી એ પછી હવે સરકારે રશિયા પાસેથી ૨૧ મિગ ૨૯ ફાઈટર જેટ તેમજ ૧૨ સુખોઈ સુ-૩૦ એમકેઆઈ એરક્રાફટ ખરીદવાનું નક્કી કર્યું છે.એક...
મહારાષ્ટ્રમાં ૧૩૮૩૫ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૧૮મીએ જાહેર થયેલા ૧૩૭૧૬ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૨૩૬ ગ્રામ પંચાયત જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે બાજી મારી છે. જ્યારે સત્તા પક્ષ શિવસેના ૨૮૨૦ ગ્રામપંચાયત જીતીને ત્રીજા નંબરે આવી છે.

વર્ષ ૨૦૨૧નો આરંભ થઈ ગયો છે ત્યારે ભૂતકાળ વિશે મનોમંથન અને ભાવિ યોજનાઓ વિશે આયોજન કરવાનો સારો સમય છે. આમાં નવા વર્ષના સંકલ્પો લેવાનો પણ સમાવેશ કરી શકાય....

યુકેની બેસિલડોન ક્રાઉન કોર્ટે ૫૭૪ યુવતીઓના કોમ્પ્યુટર એકાઉન્ટ હેક કરી તેમનુ જાતીય શોષણ અને બ્લેકમેલ કરનારા ભારતીય મૂળના આકાશ સોંધીને ૧૧ વર્ષની સજા ફરમાવી...

પંજાબ નેશનલ બેંકના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા (૨ બિલિયન ડોલર)ની છેતરપિંડી, મનીલોન્ડરિંગ અને ફ્રોડના કેસમાં વોન્ટેડ હીરાના બિઝનેસમેન નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં...

કોરોના મહામારીની આર્થિક અસર લંડનની વસ્તી પર પણ થશે તેમ એકાઉન્ટન્સી ફર્મ પ્રાઈસવોટરકૂપર (PwC)નો રિપોર્ટ જણાવે છે. લંડનમાં રહેવાસીઓની સંખ્યામાં આ વર્ષે ૩૦૦,૦૦૦થી...

બ્રિટન સરકારે ૭ ડિસેમ્બર ગુરુવારે સ્પષ્ટપણે કરેલા આદેશમાં જણાવ્યું છે કે બ્રિટિશ નાગરિકો સહિત વિમાન, ટ્રેન અથવા બોટ દ્વારા દેશમાં આવનારા મુસાફરો તેમના...

ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનના પગલાંમાં શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની હોઈ સતત બીજા વર્ષે તમામ GCSEs અને A-level પરીક્ષાઓ પડતી મૂકવામાં આવી છે. સરકાર માને...