Search Results

Search Gujarat Samachar

બ્રિટિશ નાગરિક તરીકે બાળકોની નોંધણી કરાવવા ૧૦૧૨ પાઉન્ડની ફી અપીલ કોર્ટે ગરકાયદે ઠરાવી છે. સીમાચિહ્નરુપ ચુકાદામાં કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે હોમ ઓફિસ ફી નિશ્ચિત કરતી વેળાએ બાળકોના શ્રેષ્ઠ હિતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.

સૌ પ્રથમ, મારા આ લખાણથી કોઈ શ્રદ્ધાળુઓેને મનદુખ થાય અથવા અજુગતું લાગે તો સર્વની ક્ષમા યાચના. તા.૧૩.૨.૨૧ના ગુજરાત સમાચારમાં ‘અંબા માતાની પાવડી’ પ્રસંગ, ઉમિયા માતાનો લક્ષચંડી મહાયજ્ઞ થઈ ગયો. હનુમાનજીને ઘણું સોનું ચડાવાયું, ઉમિયા માના ૪૧૦ (પાટીદારો...

બકિંગહામ પેલેસે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને તેમના બાકી રહેલી શાહી ભૂમિકાઓથી પણ વંચિત કરવાની જાહેરાત કર્યા પછી રોષે ભરાયેલા સસેક્સ દંપતીએ ક્વીનનું લગભગ...

ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચે રજૂ થનારા બજેટમાં ફર્લો સ્કીમ અને બિઝનેસ રેટ્સની રાહતો ઉનાળા સુધી લંબાવે તેવી આશા છે. સરકારના કોરોના વાઈરસ સપોર્ટ પ્રોગ્રામ્સ...

સસેક્સ દંપતીના ટોક શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૭ માર્ચે બ્રોડકાસ્ટ થનારા ઈન્ટર્વ્યૂનું રેકોર્ડિંગ પણ ગત સપ્તાહે થઈ ગયાનું કહેવાય છે. આ ઈન્ટર્વ્યૂ બાબતે...

ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સ વિલિયમને હજુ આશા છે કે શાહી ભૂમિકા-જીવનથી દૂર થયા બાદ બે ભાઈ વચ્ચેની તિરાડ સંધાશે. બકિંગહામ પેલેસે ગત સપ્તાહે સ્પષ્ટતા કરી...

હોટલ રવાન્ડા ફિલ્મ માટે પ્રેરણા પૂરી પાડનારા ૬૬ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયા સામે આતંકવાદના આરોપસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રવાન્ડામાં ૧૯૯૪ માં થયેલા નરસંહારમાં ૧,૦૦૦ વંશીય તુત્સીસને બચાવવા બદલ તેની પ્રશંસા થઈ હતી. તે લાંબા સમયથી સત્તા પર...

• ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી / વનજૈન  પ્રસ્તુત કરે છે. સેન્સસ - વસતિ ગણતરી વિષે અને કોવિડની માહિતી, ધર્મસ્થાનો વિષે તથા બાળકો માટેની જે હરીફાઈ રાખવામાં આવી છે તેના ઈનામના વિતરણનો એક સુંદર અને ભાતીગળ કાર્યક્રમ શનિવાર તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ...

ટાઈગ્રે પીપલ્સ લીબરેશન ફ્રન્ટ (TPLF) એ અથડામણમાં એરિટ્રીયાના સૈનિકો સહિત ૫૦૨ ઈથિયોપિયન સૈનિકોને મારી નાંખ્યા હોવાનો દાવો કર્યો હોવાનું કેન્યાના ડેઈલી નેશનના અહેવાલમાં જણાયું હતું. ટાઈગ્રે ડિફેન્સ ફોર્સીસ (TDF)એ દાવો કર્યો હતો કે પાંચ ટેન્ક, ૧૭૭...

કેન્યા અને મલાવીની સંખ્યાબંધ મહિલાઓએ કરેલા માનવ અધિકાર ભંગ અને દુષ્કર્મના આરોપોના કાનૂની દાવાની પતાવટ માટે યુકેની કંપની કેમેલિયા ગ્રૂપ સંમત થયું હતું. ફાર્મના ગાર્ડ્સ પર હત્યા, દુષ્કર્મ અને અન્ય સ્વરૂપે જાતીય હિંસા સાથે અત્યાચાર ગુજાર્યો હોવાનો...