Search Results

Search Gujarat Samachar

રાજ્યની ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે કોરોનાના કેસ પણ વધવાનું શરૂ થયું છે. રાજ્યમાં નવા કેસનો આંકડો સોમવારે ૩૦૦નો આંકડો પાર કરી ૩૧૫...

ગુજરાતને વધુ બે રાજ્યસભા સાંસદ મળી ગયા છે. ભાજપના બંને ઉમેદવાર સૌરાષ્ટ્રના પોરબંદરના રામ મોકરિયા અને ઉત્તર ગુજરાતના દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થતા રાજ્યસભાના...

બંધારણીય રાજાશાહી કમ લોકશાહી વ્યવસ્થા ધરાવતા બ્રિટનમાં શાહી પરિવારમાં સર્જાયેલા વિવાદે નવા પ્રશ્નો ખડા કર્યા છે. આમ તો કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વહાલું...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીની સત્સંગ દીક્ષા શાસ્ત્ર તુલા કરવામાં આવી હતી. તેમણે...

નિયમિત પૂજા અને હવન સાથે ચિન્મય મિશન અમદાવાદના પરમધામ મંદિર ખાતે એક પ્રવૃત્તિ ૩૬૫ દિવસ ચાલતી હોય છે, એ છે નિત્ય સત્સંગ. જોકે કોરોનાકાળમાં સામાજિક અંતર...

પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ બિઝનેસમેન નિરવ મોદીને પુરાવાઓના આધારે ભારતમાં પ્રત્યર્પણ કરવાનો ચુકાદો બ્રિટિશ કોર્ટે આપ્યો છે. આ કેસમાં કેટલીક મહત્ત્વની બાબતો આ મુજબની છે.

ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચે વર્ષ ૨૦૨૧નું બજેટ રજૂ કરવાના છે ત્યારે યુકેના અર્થતંત્રને વેગ આપવામાં મદદરુપ થાય તેવાં પગલાં લેવાવાની ધારણા છે. જોકે, કેપિટલ ગેઈન્સ ટેક્સ તેમજ અન્ય ટેક્સમાં વધારાની શક્યતા પણ છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ટોરી પાર્ટીએ...

પીઅરસન દ્વારા તાજેતરમાં એડિટોરિયલ ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી હતી. આ ગાઈડલાઈન્સ શિક્ષણમાં રંગભેદ સામે લડવાની કંપનીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવશે. આ ગાઈડલાઈન્સ લેખકો, સમીક્ષકો અને તંત્રીઓ સહિત કન્ટેન્ટ ડેવલપર્સને લઘુમતીનું સાર્થક પ્રતિનિધિત્વ કરવામાં...

તાજેતરમાં ફરી માતા બનેલી અને લેસ્ટર રોયલ ઈન્ફર્મરીમાં સારવાર લઈ રહેલી કોરોનાથી ગંભીર રીતે પીડાતી મહિલાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ કોર્ટ ઓફ પ્રોટેક્શનના જજે તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડી લેવા ડોક્ટરોને પરવાનગી આપવી જ જોઈએ તેવો ચૂકાદો આપ્યો હતો. મહિલાના...

જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે જણાવ્યું હતું કે હવેથી એમ્પ્લોયર્સ કોરોના વાઈરસ વેક્સિન લેવાનો ઈન્કાર કરનારા કર્મચારીઓ પર નો જેબ નો જોબ – વેક્સિન નહીં તો નોકરી નહીં - લાગુ કરી શકશે. અત્યારે વર્કપ્લેસના બોસ સહિત કોઈને પણ વેક્સિન લેવા બળજબરી...